________________
શ્રી ધર્મજાગરિકા
[ ર૯૯ ]
કદાચ પોતે સંયમને ન લઈ શકે તે બીજા સંયમ લેવા ચાહનારા ભવ્ય જીને જરૂર અનુમતિ તો દેવી જ જોઈએ. અને રાજી થઈને યથાશક્તિ મદદ કરવી. ર૧.
સુબાહુકુમાર માતા પિતાની માગણી સ્વીકારે છે – માતા પિતાના આગ્રહે રાજા અને દિન એક એ, પાત્રા રજોહર માગતે માતા પિતા એ પણ દીએ; પ્રભુ પાસ પૂર્ણ મહોત્સવે દીક્ષા લઈ તપ આચરે, અગીઆર અંગભણી ચરમક્ષણપ્રથમ સ્વ સંચરે. ૨૨
અર્થ:–માતા પિતાના ઘા આગ્રહથી સુબાહકુમાર એક દિવસના રાજા થયા. પછી કુંવરે મા બાપ પાસે પાત્રા તથા રજોહરણ (એ) માગ્યા, તે પણ તેઓએ આપ્યા. ત્યાર પછી પ્રભુદેવની પાસે આવીને મોટા આડંબર અને પૂરા મહોત્સવ પૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું. ત્યાર પછી સુબાહુ મુનિએ અનેક પ્રકારની તપશ્ચર્યા કરી. તે મુનિરાજ આચારાંગ વગેરે અગિઆરે અંગે ભણ્યા. તે પછી ચરમ ક્ષણ એટલે સમાધિ મરણ પામીને પહેલા સૌધર્મ નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ૨૯૨.
સૌધર્મ દેવલોકના ભવથી માંડીને ૧૪ ભવો ગણવે છે – ત્યાંથી ચવી નર થઈ તૃતીએ સ્વર્ગ જાય તિહાં થકી, નર થાય ત્યાંથી બ્રહ્મ સર્ગે જઈ બને નર ત્યાં થકી; સુખ સાતમા સ્વર્ગો લહે સમયે ચવીને ત્યાં થકી, નર હોય ત્યાંથી આનતે સુર થઈ ચવીને ત્યાં થકી. ૨૯૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org