________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૨૯૫ ]
તે પ્ર!સ થએલ પુણ્યના ઉદયથી અદીનશત્રુ રાજાના પુત્રપણે સુખાહુકુમાર નામે થયેા. સુપાત્ર દાનના પ્રભાવે તે કુવર સૌને વ્હાલા લાગે તેવા થયા. ૨૮૭.
તે સુબાહુ કુંવરે મેટી ઉંમરે શુ કર્યું ? વગેરે જણાવે છે:પ્રભુ વીરની વાણી સુણી શ્રાવક થયેલા તેહને, જોતાંજ ગાતમ પૂછતા વિનયે નમી શ્રીવીરને ચરણ લેશે કે નહિ ? આ કુંવર ચાલુ ભવ વિષે, પ્રભુજી કહે હા કૈવલી પણ ચૈાદમે ભવ તે થશે. ૨૮૮
અર્થ :-પ્રભુ શ્ર વીર ભગવતનાં ઉપદેશ વચના સાંભળીને શ્રાવક થએલા તે સુબાહુકુમારને જોઇને પૂજ્યશ્રી ગૈાતમસ્વામીએ શ્રી વીરપ્રભુને વિનયપૂર્વક નમીને પૂછ્યું કે હે ભગવન્! આ રાજકુંવર ચાલુ ભવમાં ચારિત્ર લેશે કે નહિ લે? ત્યારે પરમેાપકારી શ્રી ભગવતે કહ્યું કે મા સુબાહુકુમાર ચારિત્ર લેશે. તથા ચાદમા ભવને વિષે તે કેવલી થશે કેવલજ્ઞાન પામશે. અને કેવલજ્ઞાન પામશે એટલે મેક્ષમાં પણ તેજ ભવે જશે. ૨૯૮.
અદ્રેમ કરી પાષધ વિષે તે ભાવના ઈમ ભાવતા, ધન્ય તે નગરાદિ જેમાં શ્રી મહાવીર વિચરતા; લતા મનારથ શીઘ્ર તેના શ્રમણ વીર પધારતા, તે સુબાહુ નમી સુણી પ્રભુ વેણુ સંયમ ચાહતા. ૨૮૯ અ:—અઠ્ઠમને તપ કરીને પૌષધમાં રહેલા તે સુમડુ શ્રાવક આવા પ્રકારની ભાવના ભાવે છે કે જે નગર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org