________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૨૯૩]
,,
થઈશ ” એવી ભાવના ભાવતા. એમ ઘરમાં મુનિવેષાદિ રાખવાનું એક કારણ સંયમની ભાવના દૃઢ કરવી એ જાણવું. ૨૮૪. શ્રાવકે ખીજા કયા કારણથી ઘરમાં ચારિત્રના ઉપકરણા રાખવા ? તેને ખુલાસા કરે છે:--
વિચરતા મુનિ માગતા વસ્ત્રાદિને શ્રાવક કને, નિર્દેષ રાખેલા દીએ બહુ લાભ એથી શ્રાદ્ધને; રાખતા મુનિ વેષ ઘરમાં થાય મુનિતા ભાવના, તિમ પાત્ર દાન તણેાજ લ્હાવા બેઉ મુદ્દા ભૂલના. ૨૮૫
અથ—જ્યારે વિહાર કરતા કરતા આવેલા મુનિરાજ શ્રાવક પાસે વસ્ત્ર વગેરે માગે, ત્યારે શ્રાવક ઘરમાં પેાતાના નિમિત્તે જે દોષ રહિત રાખેલા હાય તે મુનિને બ્હારાવે, તેથી તેને ઘણા લાભ થાય. એક તેા મુનિને વેષ ઘરમાં રાખવાથી શ્રાવકન! મનમાં મુનિતા એટલે મુનિપણાની ભાવના જાગે એટલે હું પણ આવા વેષને ધારણ કરનાર કયારે થઇશ ? એવી ભાવના જાગે. તેમ નિર્દોષ વસ્ત્રાદિ આપવાથી સુપાત્ર દાનના લ્હાવા મળે. એમ એ પ્રકારના મુદ્દા સચવાય છે. એથી હે શ્રાવક ! તુ તેમ કરવા ભૂલીશ નિહ. ૨૮૫. દાનનું ફુલ હુકામાં જણાવે છે:—
તામ્ર પાત્ર થકી લઇને રત્નપાત્ર સુધી ક્રમે, ઉક્ત ભેદે ઉત્તરાત્તર લાભ અધિકા અનુક્રમે, પાત્ર દાને સુખ અહીં ભરપૂર ઉત્તમ ધર્મના, પર ભવે પણ જરૂર પામે લાભ અંતે મુક્તિના, ૨૮૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org