________________
[ ૯૨ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
કરીને (સમયેાચિત ) આપે એટલે આવા સુપાત્રને અવસર વારે વારે મળતા નથી એવી ભાવના રાખીને આપે. કારણ કે પેાતાની આપવાની શક્તિ છતાં ન આપે તે અમુક વખત ગયા પછી પેાતાની આપવાની શક્તિ રહેશે કે કેમ? તેની ખાત્રી (ખબર) નથી. વળી આયુષ્યની પણુ અસ્થિરતા છે. માટે દાન દેવામાં આળસ ન રાખવી. ૨૮૩.
આ ગાથામાં મુનિએ વસ્ત્રાદિક શા માટે રાખે છે તે જણાવે છે:— ષટ્કાય રક્ષણ ધ્યાન હેતુ માંદગી આદિવશે, વસ્ત્રાદિને રાખે મુનીશ્વર પણ નહિં મમતા વશે; શ્રાવક ધરે મુનિવેષ આદિક શુદ્ધ ડામે રાખતા, દેખી થઈશ મુનિ જીવ! કયારે ભાવના ઈમ ભાવતા, ૨૮૪ અર્થ :--સાધુ મહારાજ મમત્વ બુદ્ધિથી વસ્ત્ર, પાત્ર વગેરે રાખતા નથી, પણ ષટ્કાય જીવાના રક્ષણ માટે, ધર્મ ધ્યાનાદિના ટકાવવા માટે તથા માંદગી વગેરેના પ્રસંગે સ્વસ્થતા જળવાય એટલા માટે રાખે છે. એમ સમજતા ઉત્તમ ગુૉ. શ્રાવકો પેાતાના ઘરમાં શુદ્ધ સ્થળ (કખાટ વિગેરે)માં મુ. શ્રાદિક એટલે મુનિરાજના વપરાશમાં આવે તેવા વારેખે, જે વસ્ત્ર પાત્ર વગેરેને જોઇને “ હે જીવ! તું હું સુનિવેષને ધારણ કરનારા સાચે સંયમી ક્યારે
↑ પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને સકાય એ છ ફાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org