________________
શ્રી ધર્મજાગરિકા
[ રહ૧ સમુદ્રમાં તરી શકે છે. દીન દુઃખીને ઉદ્ધાર કરવાથી સંસાર સમુદ્ર તરી શકાય છે. માટે હે શ્રાવક! હું તને ખરા હિતના વચને કહું છું કે તારે ઉદ્ધાર દાનથી જ થવાને છે. જેથી તું હંમેશાં દાન આપવામાં તત્પર રહેજે. જેઓ દાન કર્યા વિના ખાનાર છે તેઓ અનાજ-ધાન્યને ખાતા નથી પણ પાપને ખાય છે. ૨૮૨.
કેવી ભાવના રાખી શ્રાવકે દાન દેવું તે જણાવે છે – બહુ લાભ ગુણની દૃષ્ટિથી લેવાય ને દેવાય તે, નિર્દોષ એવી ધારણાએ શ્રાદ્ધ ઘે ઈમ પ્રભુ શ્રતે, પાત્ર કંબલ દંડ શય્યા વસ્ત્ર ધર્મ વિજ વળી, પુસ્તક પ્રમુખ નિર્દોષ આપે સમયની કિંમત કરી. ૨૮૩
અર્થ જે ઘણું લાભરૂપ ગુણ તરફ દષ્ટિ રાખીને સુપાત્રથી નિર્દોષ દાન લેવાય તથા શ્રાવકથી દાન દેવાય, તે ઉત્તમ દાન છે એમ પ્રભુએ સિદ્ધાન્તમાં કહ્યું છે. શ્રાવકે એવી વિચારણા રાખીને નિર્દોષ-કલ્પનીય દાન દેવું. સુપાત્રને વિષે એલું આહારનું જ દાન દેવું એટલું જ નહિ પણ ધર્મની પતાકા સમાન રજોહરણુએ, પાત્ર, કામળ, દંડ, શય્યારહેવાનું સ્થાન, વસ્ત્ર તથા પુસ્તક વગેરે વખતની કિમત
૧–આ બાબત તે અન્ય દર્શનમાં પણ વિસ્તારથી ચર્ચા છે એમ ઉદાયનાચાર્ય કૃત ન્યાય કુસુમાંજલિમાં ‘પૂર્વ ચતુw ઇ રાણવિચાર' પંક્તિઓ ઉપરથી જાણી શકાય છે. દાન દઈને જમનારા શ્રાવકે અમૃતભેજી કહેવાય છે. શ્રાવકના ઘરના આંગણે આવેલ દીન વગેરે કોઈ પણ નિરાશ તે નજ થવા જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org