________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૨૮૭ ]
આકીનું પેાતાના મટે વાપરે છે. માટે ગુણુ ગણુ એટલે ગુણના સમુદાય જેમ વિવેકથી શૈાલે છે તેમ વ્યવહાર' પણુ દાન ગુણે કરીનેજ ખરેખર શાલે છે. કારણકે દાન નહિ કરનારની લે!કમાં પણુ કે બ્રુસ અથવા મખ્ખીચૂસરે આવા નામે પ્રસિદ્ધિ થાય છે. ૨૭૯.
જુઓ કાકડી પણ દાનના અપૂર્વ પાઠ શીખવે છે: કાપી પતીકું કાકડીનુ ખાય તે મીઠી મને, પેદાશમાંથી અપ પણ છે તેજ તે મીઠી અને; જ્વરવંત ને ક ાસ સરખા નેહ જડમાં બેઉને, દ્વેષ ભતે વદન કટુતા ભૂરિ લંધન બેઉને. ૨૮૦
અઃ—જેમ કાકડીનુ પતી ખુદું કાઢીને ખાવાથી મીઠી સ્વાદિષ્ટ અને, તેમ જે શ્રાવક પેાતાની પેદાશમાંથી જો ઘેાડું પણ દાન આપે તેજ તે કમાણી મીઠી બને છે. એટલે તેના ઉપયાગ આનંદથી કરી શકાય છે. વરવત એટલે તાવવાળા અને કન્જીસ એટલે શક્તિ છતાં દાન નહિ દેનાર પૈસાવાળા અને સરખા કહ્યા છે. કારણ કે તે બંનેને જડ
१ सद्दानेन गृहारंभः - विवेकेन गुणव्रजः ॥
२ दाता दाता मर गया, रह गया मख्खीचूस ॥ दाताकुं हर देत है, जहां तहांसे आन || बीन दाता भूखे મરે, સ્તન ન મુળે જાન ||
३ भक्ते द्वेषः जडे प्रीतिः, प्रवृत्तिर्गुरु ं घने ॥ मुखे च कटुता नित्यं, धनिनो ज्वरिणस्तथा ॥ १ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org