________________
[ ૨૮૦ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
હિતકારી વચના મૂખ આગળ બોલવા શા કામના ? પ્રાસાદ લક્ષ્મી વૈભવા કાસના શા કામના ! ૨૭૦
અ:—જેમ બુદ્ધિ વિનાના વિદ્યાર્થીને સિદ્ધાન્તનું ભણવું કાંઇ કામનું નથી, તથા આંધળા માણસને દીવા (અને ચાલું ) કાંઇ ઉપયોગમાં આવતા નથી.૧ બહેરા માસની આગળ વગાડવામાં આવતાં વાળ જેમ નિષ્ફળ છે. કપાને અલંકારા જેમ શેશભા રૂપ થતાં નથી, તથા મૂર્ખ માણુસની આગળ કહેલાં હિતનાં વચને! તેના ઉપર અસર કરવાને બદલે ઉલટા તેના કાપની વૃદ્ધિ માટે થાય છે. કહ્યું છે કેउपदेशो हि मूर्खाणां, प्रकोपाय न शांतये ॥ पयःपानं भुजंगानां, વહં વિષવર્ધનમ્ ॥ ? " ભાવાર્થ એ છે કે ઉપર કહેલાં હૃષ્ટાન્તામાં કહેલી ખીના જેમ નકામી છે તેમ કબ્રુસ માણુસના પ્રાસાદ-મહેલા-બંગલાઓ તથા લક્ષ્મીના વૈભવા એમ લાડી વાડી ગાડી વિગેરે સાહિમીના સાધના શા કામના ? અથવા ખીજાને કાંઇ કામમાં આવતા નથી. માટે તે નકામા જાણવા. ૨૭૦.
સુપાત્રને વિષે શુદ્ધ દાન કરનારને કયા કયા લાભ (ફાયદા ) થાય છે તે જણાવે છે:—
ન્યાયથી પેદા કરેલા કય્ય શુદ્ધ પત્તાને, દેતાં સુપાત્રે બહુ વધારે તે વિમલ ચારિત્રને;
૧ અંધા આગળ આરસી, મ્હેરા આગળ ગાન; મૂરખ આગળ હિતકથા, એ ત્રણુ એક સમાન. ૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org