________________
શ્રી ધમ જાગરિકા
[ ૨૭૯ ]
અર્થ:—દાન આપનારનું જીવન સલ કહ્યું છે, કારણ કે દાતાર તરફ દુનિયાની ચાહના હૈાય છે. આ બાબતમાં જુએ પાણીના દાતાર મેઘને કાણુ ચાહતું નથી ? અર્થાત્ સર્વે મેઘને ઇચ્છે છે. તેના આગમન માટે સર્વ આતુર રહે છે. પણ પાણીના ભંડાર સમુદ્રને કાણુ ચાહે છે ? અથવા કોઈ તેને માટે વાટ જોતું નથી. કારણ કે તેના સ્વભાવ સંગ્રહ કરવાને છે. પણ તે કાઈને આપતા નથી તેથી કાઇના તેના પ્રત્યે આદર ભાવ (લાગણી) નથી. વળી સાચા શ્રાવક દાન તથા જિનપૂજા રહિત ગએલા દિવસને વાંઝીએ એટલે નિષ્ફળ ગણે છે. માટે સિદ્ધાન્તના વચનને સાંભળનાર શ્રાવક મળેલા દાન આપવાના ) અવસરને ઉલ્લાસપૂર્વક સાવે છે. ૨૬૯
જે દાન આપવા વડે પેાતાના દ્રવ્યને સદ્વ્યય કરતા નથી તે કંજૂસના દ્રવ્યાદિક કંઇ કામના નથી તે જણાવે છે:નિર્બુદ્ધિને સિદ્ધાંત દીવા અંધને શા કામના, વાજા અધિરની પાસ ભૂષણ રૂપને શા કામના;
१ कर्त्तव्यो यदि वर्तते हृदि तरोरस्योपकारस्त्वया, मा कालं गमयाम्बुबाह ! समये सिश्चैनमम्भोलकैः ॥ पत्रे वैगलिते फले प्रचलिते मूले गते शुष्कतां किं नामास्य विभो ! करिष्यसि तदा धारासह सैरपि ॥ १ ॥
"
२ वाणी रसवती यस्य भार्या पुत्रवती सती ॥ लक्ष्मी दनिवती यस्य सफलं तस्य जीवितम् ॥ १ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org