________________
[ ર૭૮ ]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત - હવે ગ્રંથકાર સાચું દાન, સાચા ધનવંત અને ચાર દુર્લભ પદાર્થો એ ત્રણ જણાવે છે – તેજ ઉત્તમ દાન જેમાં રામ સઘલા ઉલસે, ધનવંત સાચો તેહ દેતાં જેહ મનમાં બહુ હસે, પ્રિય વેણુ બેલી દાન દેવું વિનયવાળ બોધ એ, ક્ષાંતિવાળું શૈર્ય ધન દાને સુદુર્લભ ચાર એ. ર૬૮
અર્થ –તેજ દાન શ્રેષ્ઠ જાણવું જેમાં હર્ષને લીધે રેમ-રૂવાટાં વિકસ્વર થાય. તેમજ તેજ સાચે ધનવાન છે જે દાન આપતી વખતે મનમાં ઘણે હર્ષિત થાય. ચાર વસ્તુઓને અત્યંત દુર્લભ કહી છે. (૧) મધુર વચન બોલવા પૂર્વક દાન આપવું (૨) જ્ઞાન છતાં વિનય-નમ્રતા હોય (૩) પરાક્રમ છતાં (શક્તિ છતાં) ક્ષમા આપવી. (૪) ધનને દાનમાં ઉપયોગ કરે. કહ્યું છે કે વિદ્યાર્તિ -જ્ઞાનमगर्व क्षमान्वित शौर्य ॥ त्यागसहित च वित्त, दुर्लभमेतશ્વસુર્યમ્ / ૧ / ૨૬૮.
દાનેશ્વરીને કણ ન ચાહિ? અને દાનાદિથી જ દિવસની સફલતા છે. એમ જણાવે છે – દાનિનું જીવન સફલ દુનિયા ચહે દાતારને, કુણ મેઘને ચાહે નહિ?તિમ કોણ ચાહે? જલધિને; દાન પૂજા હીણ દિનને વાંઝીઓ શ્રાવક ગણે, મૃતવચન સાંભળનાર શ્રાવક સાચવે તકને મને. ર૬૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org