________________
[૨૭૬]
શ્રી વિજયપત્રસૂરિજી કૃત વળી છ પ્રકારના દાનને મેલા દાન કહ્યા છે, તે આ પ્રમાણે – દાન મેલા ષટ કહ્યા ધુર ભેદ (૧) મોડું જે દીએ, બીજુંદીએ તરછોડતા(ર) ત્રીજું અરૂચિથી પણ દીએ (૩) નિંદા કરી ચોથું દીએ (૪) તિમ પાંચમું હલકો કહી,(૫) અંતિમ ઉચિતતા પરિહરી (૭)શ્રાદ્ધ એવું ઘનહી. ર૬૬
અર્થ –તેમાં જે વિલંબ કરીને હેરાવે તે પ્રથમ ભેદ (૧) જે તરછોડતા (તિરસ્કારપૂર્વક) દાન આપે તે બીજે ભેદ (૨) ત્રીજું અરૂચિથી (ઉલ્લાસ વિના) દાન આપે (૩) જે નિંદા કરીને દાન આપે તે ચોથું (૪) વળી હલકો કહીને દાન આપે તે પાંચમું (૫) અને છેલ્લે ભેદ ઉચિતતાયોગ્યતા જાળવ્યા વિના દાન આપે ( ૬ ) આવાં છ પ્રકારનાં મેલાં દાન શ્રાવક આપે નહિ. કહ્યું છે કે સિતારું कृतावज्ञ-सानुतापं विकत्थितम् ॥ हीयमानमनौचित्य-दानषटं મસ્ટીમર ? ૨૬૬.
આ છ પ્રકારનાં મેલાં દાનનું ફળ શું મળે? તે અનુક્રમે જણાવે છે –
ન પણ આવી શકાય. આ બે મુદ્દાને ધ્યાનમાં રાખીને મુનિરાજ વતમાન યોગ” આ શબ્દ બોલે છે. તેનો અર્થ એ છે કે “આહારાદિને ખપ હશે, તે આવીશું.” આ બાબત જુઓ સાક્ષિપાઠ– आउस्स न वीसासो, कज्जस्स बहूणि अंतरायाणि ॥ तम्हा साहूण खलु, वट्टमाणजोगेण ववहारो ॥१॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org