________________
[ ૨૭૪ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
અહીં પ્રસંગે દાન લેનાર સુપાત્રે પણ દાયકના ભાવ કેવા છે ? તે જાણવા માટે વ્હેલાં છ (૬) નકાર કહે છે:—
પાત્રદેખીને ચઢાવેભૃકુટી (૧) વિલ ઊંચું જીએ, (૨) નજર નીચી પણ કરે (૩)તિમ વદનનેઅવળું કરે;(૪) માન (૫) કાલવિલ (૬) દાને ભાઇ એ છનકારના, પાત્ર એ જાણી તપાસે ભાવ દાયક દાનના. ૨૬૪
1
અર્થ:—પાત્રને આવતાં જોઇને આપનાર માણુસ ભૂકિટ ચઢાવે એટલે ભમરા ઉંચી ચઢાવે (૧) સન્મુખ જોવાને બદલે ઉંચું જુએ (૨) અથવા નજર નીચી ઢાળી દે (૩) અથવા મ્હાંને અવળું ફેરવે (૪) આવકાર આપવાને બદલે મૌન રહે-કાંઇ મેલે નહિ. (૫) તથા દાન આપવામાં ઢીલ કરે (૬) આ છ નકારની (દાન નહિ આપવાની) નિશાનીએ છે. એટલે ચે:ખી ‘ના' નહિ તા ‘ના' ના ભાઈ છે. માટે પાત્રદાન લેનારે ઉપર કહેલાં નકારાને જાણીને દાનના આપ નાર ભવ્ય જીવેાના ભાવ તપાસવા. તેવું કરનાર મુનિરાજ કુશલ કહેવાય છે. સુપાત્ર મુનિરાજ વગેરે દાયક-શ્રાવકના ભાવ-શક્તિ તપાસીનેજ ગેાચરી આદિના વ્યવહાર જાળવે. તેમ થાય તેજ સાધુ ધર્મની અને શ્રાવક ધર્મોની મર્યાદા જળવાય. અને માધુકરી–ભિક્ષાનું ખરૂં તત્વ પણ પૂર્વ
१-- भिउडिउडालोयण, नीया दिट्टी परंमुहं वयणं ॥ मोणं જાવિવો, નધાને વિદ્દો દોર. ॥ ? ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org