________________
શ્રી ધ જાગરિકા
[ ૨૭૩ ]
4
અર્થ:—ગે!ચરી માટે આવેલા મુનિરાજને આવા પધારે। લાભ દો' એમ કહે નહિ તે અનાદર જાણવા. (૧) શી ઉતાવળ છે? હમણાં દઉં છું, થાય છે એવાં વચન મેલે તે વિલંબ જાણવા. (૨) મુનિને જોઇને મુખ ફેરવે–ઉંચુ નીચું અથવા આડુ અવળુ જુએ, મુખ મરડે એ વિમુખતા અથવા અપ્રસન્નતા કહી છે. (૩) ઉત્તમ શ્રાવકે દાનના પ્રસંગે આવું વર્તન કરેજ નહિ. આ ગાથામાં ત્રણ ક્રૃષ્ણે સ્પષ્ટ રીતે સમજાવ્યા. બાકીના એ દૂષણાને આગલી ગાથામાં સ્પષ્ટ સમજાવે છે. ૨૬૨.
અરૂચિકર વચના કહે વિપ્રિય વચન એ જાણીએ, એહ પશ્ચાત્તાપ દેઇ મન ઉદાસીન જે કરે, શ્રાવક તજે એ દૂષણા દીલમાં ધરીને ભૂણા, આસન્નસિદ્ધિક એમ કરતાં લાભ મેળવતા ઘણા. ૨૬૩
અર્થ:દાન આપતી વખતે અરૂચિકર ન ગમે તેવાં કડવાં વચના એલે એ વિપ્રિય વચન જાણવું. (૪) વળી દાન આપીને મનને ઉદાસીન કરે (મનમાં ખેદ ધારણ કરે ) તે પશ્ચાતાપ (૫) જાણવા. દાનના ભૂષણેા દિલમાં ધારણ કરીને સુશ્રાવકે એ પાંચે દૂષણાને ત્યાગ કરવે. આ પ્રમાણે કરવાથી આસન્નસિદ્ધિક એટલે જેમને મેાક્ષ નજીકમાં છે તેવા ભવ્ય જીવા ઘણા લાભ મેળવે છે. ૨૬૩.
૧૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org