________________
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
[ ૨૭૨ ]
સર્વ વાંછિતા તરત સિદ્ધ થાય (લે) એમાં કાંઈ આશ્ચર્ય
નથી. ૨૬૦.
ત્રિપુટીનું સ્વરૂપ જણાવે છે:--
ચિત્ત વિત્ત સુપાત્રની ત્રિપુટી મલી શ્રેયાંસને, શ્રાદ્ધ સમરી દાન એવુ જરૂર વે ધરી હુ ને; પૂર્ણ આદર ભાવ રાખે કાલ વીતાવે નહિ, સુમુખ થાય અપ્રિય ન ખાલે દેઇ ખિન્ન અને નહિ. ૨૬૧
અર્થ :શ્રેયાંસકુમારને ચિત્ત-મનના શુભ ભાવ, વિત્તશેરડીના રસ વિગેરે દેવાના નિર્દોષ પદાર્થો તથા સુપાત્રશ્રી ઋષભદેવ જેવા ઉત્તમ પાત્ર એ ત્રિપુટી મળી, તેનુ સ્મરણ કરતાં ભષ્ય શ્રાવકા પણ હર્ષ ધરીને એવું દાન જરૂર આપે. વળી દાન આપતાં સંપૂર્ણ આદર ભાવ રાખવા. તથા નકામા કાળ વિતાવી વિલંબ કરી દાન દેવું નહિ, મુખ ઉપર પ્રસન્નતા ધારણ કરવી, અપ્રિય વચન એટલવાં નહિ. વળી દાન આપીને ઉદાસ થવું નહિ–ખેદ કરવો નિહ. ૨૬૧.
આ ગાથામાં પૂર્વે કહેલાં દાનનાં દૂષ્ણેાના સ્પષ્ટ અર્થ એ ગાથાઓમાં સમજાવે છે:--
આવા પધારા ઇમ કહે ના એ અનાદર જાણીએ, શી ઉતાવળ? હાલ દઉં છું એ વિલ`ખ વિચારીએ; મુખ ફેરવે ઉંચું જુએ નીચું અને મુખ મરડવું, વિમુખતા એવી કહી શ્રાવક કરે ના એહવુ. ૨૬૨
| १ रिसहेससमं पत्तं - निरवज्जभिक्खुरससमं दाणं ॥ सिज्जસત્તમો માવો, નક્ દુગ્ગા મળિયું તા ॥॥ ૫થ્થા મું.
www.jainelibrary.org
Jain Educationa International
For Personal and Private Use Only