________________
શ્રી ધર્મજાગરિકા
[૭૧] ધન્ય ભાગ્ય સુપાત્ર આવ્યા સમય ઉત્તમ આજને, મેહ વળે મેતીને ઊગે સૂરજ સેના તણે; કૃતપુણ્ય તેમ કૃતાર્થ હું કૃત કૃત્ય પાર ન હર્ષને, તારે મને કરૂણા કરી ગુરૂ ! લાભ દેઈ દાનને. ૨૫૯
અર્થ –આજે મારાં ધન્ય ભાગ્ય છે કે મારે ઘેર આપના જેવા સુપાત્રનાં પગલાં થયાં. આજને આ સમય ઉત્તમ છે. આજે મારે આંગણે મેતીને મેઘ વરસે, આજે મારે સેનાને સૂરજ ઉગ્યે, હું કૃતપુણ્ય થયે છું, આજે મારું જીવન કૃતાર્થ–સફલ થયું છે, આજે મારા હરખને પાર નથી. માટે હે ગુરૂ મહારાજ આજે મારા ઉપર દયા : લાવીને દાનનો લાભ આપીને મને તારે. ૨૫૯૮ અશ્રુ વહંત હર્ષ પૂરે પ્રિય વચન એવા કહી, ઘે દાન ગુરૂને શુદ્ધ શ્રેયાંસાદિ દષ્ટાંતે સ્મરી; ' પાત્ર પ્રભુની જેહવું તિમ દાન રસ જેવું દીએ, શ્રેયાંસ જેવા ભાવ ભલતાં સર્વ વાંછિત ઝટ ફલે. ૨૬૦
અર્થ –ઉત્તમ શ્રાવક આગલી ગાથામાં કહ્યા પ્રમાણે ઘણું હર્ષથી આનંદાશ્રુ વહેતાંની સાથે પ્રિય વચને કહેવા પૂર્વક શ્રેયાંસકુમાર વગેરેના દષ્ટાન્તનું સ્મરણ કરતાં કરતાં ગુરૂને શુદ્ધ-દેષ રહિત દાન આપે. (૧) શ્રી કષભદેવ પ્રભુના જેવું ઉત્તમ પાત્ર મળે. (૨) શેલડીના રસ જેવું નિર્દોષ દાન હોય અને તેમાં (૩) શ્રેયાંસકુમારના જેવો ભાવ ભળે તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org