________________
શ્રી ધર્મ જાગરિકા
[૨૫]
અઃ—જે માણુસ ઉપકારને બદલે વાળવા માટે દાન આપે, અથવા સુતાદિક લ ચહી એટલે આ દાનથી પુત્ર, ધન, સ્ત્રી વગેરે મને મળેા એવા આશયથી આપેલા દાનને રાજસી દાન કહેલું છે. અને તેવા પ્રકારના દાનથી પ્રાયે ઐહિક લ એટલે આ લેાક સંબંધી ફ્લની પ્રાપ્તિ થાય, પણ તેથી મેાક્ષપ્રાપ્તિ રૂપી લ મળતું નથી. તથા ત્રીજુ તામસી દાન સૌથી હલકુ છે. (૧) ભાવ વિના અપાય તે ( પરિણામ વિના) અને (૨) ક્રોધ પૂર્વક આપેલું દાન અથવા (૩) અલાભિયાગે એટલે આપવાની ઈચ્છા ખીલકુલ ન હેાય છતાં રાજા વગેરેના આગ્રહથી જે દાન આપવું પડે એમ ત્રણ પ્રકારે તામસી દાન કહેલુ છે. ભવ્ય જીવાએ આ સૌથી હલકા ત્રીજા પ્રકારના તામસી દાનના ઝટ ત્યાગ કરવા. વસ્તુ પ્રત્યુપાયफलमुद्दिश्य वा पुनः ॥ प्रदीयते परिक्लिष्टं तद्दानं राजसं स्मृतम् ॥ १ ॥ क्रोधादवलाभियोगाद्वा-मनोभावं विनापि वा ॥ यद्दीयते દિત વસ્તુ-તદાન તામસ સ્મૃતમ્ ॥ ૨ ॥ ૨૫૩.
૧
ત્રીજા તામસી દાનનું દષ્ટાન્ત કહે છે:~~~
દેતી નથી હું ચાટવા ઘે ઈમ કપિલા ઉચ્ચરે, શ્રેણિક ભૂપ અલાભિયાગે ભાવ વિણ એવું કરે; કટુ તુંબ નાગશ્રી સુપાત્રે આપતી દુઃખ પામતી, જ્ઞાન સાત્ત્વિક એજ ઉત્તમ શીઘ્ર આપે સદ્ગતિ. ૨૫૪
અર્થ:—જ્યારે શ્રેણિક રાજાએ કપિલા નામની દાસી
૧ ઉપલક્ષણથી રાજસી દાનને પણ ત્યાગ કરવા જોઇએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org