________________
[ ર૬૪]
શ્રી વિજયપધસૂરિજી કૃત અનુપકારી સુપાત્રને નિરવઘ વસ્તુ જે દીએ, શાલિભદ્રાદિક નિદર્શન જાણુ સાત્વિક દાન એ. ર૫ર
અર્થ:–ગ્ય ક્ષેત્રને વિષે અને યોગ્ય અવસરે એટલે કોલે, સંપૂર્ણ ઉલ્લાસપૂર્વક (પુરેપુરા ઉમંગથી વધતા ભાવપૂર્વક) દાનના પાંચ ભૂષણો (જેનાં નામ ૨૫૫ મી ગાથામાં આપેલાં છે.) સાચવવા પૂર્વક, કઈ પણ જાતના ફલની ઈચ્છા રાખ્યા સિવાય, અનુપકારી એટલે દાતા પ્રત્યે જેણે કઈ પણ જાતને ઉપકાર નથી કરેલ એવા (કારણ કે ઉપકારીને દાન આપે, તે સાત્વિક દાન ન કહેવાય) સુપાત્રને–ગ્ય પાત્રને જે શ્રાવક નિરવદ્ય-દોષ રહિત વસ્તુ–આહારાદિક (વસ્ત્ર તથા ચારિત્રનાં ઉપકરણે વગેરે) આપે તેવા દાનને સાત્વિક દાન કહેલું છે. દાનને વિષે કહ્યું છે કે-તિમિતિदानं-दीयतेऽनुपकारिणे ॥ क्षेत्र काले च भावे च-तद्दा सात्त्विજ મૃત ? આ સાત્વિક દાનને વિષે શ્રી ઉપદેશ પ્રાસાદ વગેરે શાસ્ત્રોમાં શાલિભદ્ર વગેરેનાં દકાન્તો આપેલા છે. ૨૫.
હવે આ ગાથામાં રાજસી તથા તામસી દાનનું સ્વરૂપ કહે છે: ઘે જેહ બદલે વાળવા અથવા સુતાદિક ફલ ચહી, તે રાજસી છે દાન પ્રાયે હોય ઐહિક ફલ અહીં; કેધ તેમ બલાભિયોગે ભાવ વિણ જે દાન એ, દાન હલકું તામસી એ ભવ્ય જન ઝટ પરિહરે. ર૫૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org