________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૨૬૧ ]
લસણ. ૧૩. વાંસ કારેલાં. ૧૪. ગાજર. ૧૫. લુણીની ભાજી ( સાજીનું ઝાડ ) ૧૬. લાઢી પદ્મની કદ. ૧૭. ગરમર (ગિરિકણી) આનો કચ્છમાં વધારે ઉપયાગ થાય છે. કાઠીયાવાડ વિગેરે સ્થલે અથાણું કરે છે. ૧૮. કિસલય પત્ર તમામ ગુચ્છા વિગેરેના શરૂઆતમાં નવા ઉગતાં પાંદડાં અને તમામ વનસ્પતિમાં જ્યારે ઊગે ત્યારે શરૂઆતમાં અધૂરા ફૂટે તે અનતકાય છે. આ મીના-પ્રત્યેક અને સાધારણ એમ બંને લીલેાતરીમાં સરખી જાણવી. તેમાં પ્રત્યેક વનસ્પતિના અધૂરા અંતર્મુહૂત્ત પછી પ્રત્યેક રૂપે થાય છે. એટલે બીજા જીવા ચ્યવી જાય છે. સાધારણ વનસ્પતિમાં એમ છે કે-તે તે શરૂઆતથી માંડીને ઠેઠ સુધી તેના બધા અવયવ। અનંતકાયજ હાય છે. ૧૯. ખીર સુઆ કંદ-ખરસઇએ. ૨૦. થેગી અને થેંગ નામની ભાજી. ૨૧. લીલીમાથ. ૨૨. લુણુ વૃક્ષ (ડ)ની છાલ. ૨૩. ખીલેારા કંદ. ૨૪. અમૃતવેલી. ૨૫. મૂળા-દેશી અને પરદેશી બે જાતના થાય છે. તે રંગે (દેખાવાં) રાતા ( લાલ ) અને ધેાળા હેાય છે. તેના ૧ મૂળેા. ૨ ઢાંડલી પાંદડા સાથે ગણવી. ૩–ફૂલ. ૪-મેાગરા. ૫. તેમાંથી નીકળેલાં ઝીણાં ખીજ. આ પાંચે વાનાં શ્રાવકે નજ ખાવાં જોઈએ. કારણ કે તે અનંતકાય છે. ખાવાથી અનંતા જીવાની અને બીજી ત્રસ જીવાની હિંસા કરવાનુ ( હણવાનું) પાપ લાગે છે. ૨૬. ખીલાડીના ટાપ તે ચૈામાસામાં છત્રના આકારે જમીનમાંથી થાય છે. ર૭. વત્થલાની ભાજી (પ્રથમ ઉગતી). ૨૮. પૂરાવાળું વિઠ્ઠલ (મગ વિગેરે) અનાજ. રાતે મગ વિગેરે કંઠાળ પલાળી રાખે તે તેમાં અધૂરા ફૂટે છે. તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org