________________
[ ૨૫૪ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
કહીશું. ૧૫-બહુ ખીજ-જે ફ્લની અંદર એકબીજથી ખોજા બીજને અંતર ( આંતરૂં ) હાય નહિ, એટલે ખીજે ખીજ અડેલાં હાય, અને ખીજથી જેના ગભ જૂદા ન પડી શકે આવી રીતે જે ફલ વિગેરેમાં બીજ સાહસ રહેલાં હાય અને જેમાં ખીજને રહેવાનાં જુદાં જુદાં ખાનાં ન હેાય એ લ વિગેરે બહુ ખીજ કહેવાય છે. આમાં સમજવાનુ એકે ગર્ભ ( ગર ) થાડા અને ખીયાં ઘણાં હાય તેવા ટીંબરૂ, કાઠીઅડા વિગેરે અભક્ષ્ય હાવાથી શ્રાવકે ન ખાવા જોઇએ. કારણકે તેમાં જેટલાં બીજ હાય તેટલા પર્યાપ્ત જીવા રહેલાં છે. આમાં ખાવાનુ થાડું અને હિંસા ઘણીજ હાય છે.
૧૬–સંધાણા—માળ અથાણું—તે લીંબુ, કેરી, ગુઢા વિગેરેનું કરવામાં આવે છે. પૂરેપૂરા તડકા ઇને કેરી વિગેરેની ચીરીઓને ખરાખર સૂકવવી વિગેરે કાળજી નહિ જાળવવાથી તેમાં ત્રસ જીવે ઉપજે છે, અને તે તુચ્છ પણ ગણાય છે. જીભને અલ્પ સ્વાદ અને જીવહિંસા વધારે. આ હેતુથી દયારસિક શ્રાવકે તે ન ખાવું જોઇએ. બીજા ધર્મ વાલા પણ આને નરકનું દ્વાર ગણીને છડે છે. વિશેષ મીના– અભક્ષ્ય અનંતકાય વિચાર ’( જે મ્હેસાણા–જૈન શ્રેયસ્કર મંડળ તરફથી છપાઇ છે) મુકથી જાણવી.
'
૧૭-ઘાલવડાં આ શબ્દથી દિલની મીના સમજવાની છે. જેમાં ચીકાશ ન હાય, એટલે તેલ ન નીકળતું હાય અને તેના બે (દાળ જેવા) ફાડીયા (બ ંને સરખા ભાગ) થતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org