________________
[ ૨૫૦ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
તદ્દન અલગ રાખવા. (હેલા કાળનુ પાણી ઠારવાનાં વાસણુ જુદાં રાખવાં અને બીજા કાળનું પાણી ઠારવાનાં વાસણુ જુદાં રાખવાં) તેમ ન બની શકે તે વ્હેલા કાળનુ પાણી ઠારવાનાં વાસણા કાળજીથી તદૃન સાફ કરીને જ તેમાં બીજા. કાળનુ પાણી ઠારી શકાય, આમાં ગોટાળા ન થવા જોઇએ. કારણ કે તેમ થાય તેાએ કાલના પાણીનો નિયમ રહે નહિ. પ્રત્યાખ્યાનનો ભંગ થાય, સચિત્તના નિયમનો પણ ભગ થાય વિગેરે મુનિરાજે પણ આ માખત શ્રાવકને વ્યાખ્યાનાદિ પ્રસંગે જરૂર સમજાવવી જોઇએ. ૨૪૯.
અનંતકાય અભક્ષ્યને જાણે સુશ્રાવક ગુરૂ કને, તા દાન ફલ પૂરું લહે ચાહે ન મનમાં તેહને; દાનની શરૂઆત સૂર્યોદય પછી બે ઘડી જતાં, ગોચરીના પ્રથમ ક્ષણ એ બેઉ કદી ના ભૂલતા. ૨૫૦
અર્થ:વળી શ્રાવકે અનંતકાય (જે એક શરીરમાં અનંતા જીવ હેાય તે બાદર સાધારણ વનસ્પતિકાય અથવા નિગેાદ) તથા અભક્ષ્ય ( નહિ ખાવા લાયક તથા ઉપલક્ષણુથી
૧ અનંતકાય~~~અનંતા હિંસાનુ કારણ છે માટે તેને વાપરવાને ૩૨ મુખ્ય ભેદે કહેલા છે. જેવા કે સર્વ સ્વરૂપ શ્રાદ્ધ વિધિથી જાણવું.
વેાને નાશ થતા હેાવાથી ધાર નિષેધ છે. તેના લેાકમાં જાતિનાં કંદમૂળ વગેરે
૨ અભક્ષ્ય—–જે વાપરવાથી આરાગ્યને હાનિ તથા લેાનિંદા તેમજ ધર્મને બાધ આવે તેવી ચીજ વાપરવાને નિષેધ છે તે માંસ, મંદિરા વગેરે ખીના ‘અભક્ષ્ય અનંતકાય વિચાર' નામની મ્હેસાણા--- જૈન શ્રેયસ્કર મંડળ તરફથી છપાયેલ જીકથી જાણવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org