________________
શ્રી ધર્મજાગરિક
[૪૭]. गृहद्ददतोयोरप्यहितं ॥ आतुरदृष्टीतेन-तदेवासंस्तरणे हितं + ૨ શ્રી અભયદેવસૂરીશ્વરે સ્થાનાંગસૂત્રની ટીકામાં આ દાન સંબંધી હકીક્ત ઘણા વિસ્તારપૂર્વક સમજાવી છે તેને ટુંક સાર અહીં પૂર્વે કહ્યો છે. ર૪૭.
આ બીના જાણે તોજ શ્રાવક મુનિને નિર્દોષ દાન દઈ શકે એમ જણાવે છે – સચિત્ત અચિત્તવિભાગોધે શ્રાવકોનિજનિયમને, પાલે દીએ નિર્દોષ મુનિને જાણવોજ વિભાગને પરિપકવ આમ્રરસાદિ હોય અચિત્ત બે ઘટિકા જતાં, ઈતર હાય સચિત્ત પણ કે મિશ્ર ઈમ પ્રભુ ભાષતા. ૨૪૮
અર્થ:–સચિત્તર કોને કહેવું તથા અચિત્ત કેને કહેવું. સચિત્ત હોય તે અચિત્ત ક્યારે થાય વગેરે વિભાગના બેધથી–જાણથી શ્રાવકે પિતાના નિયમનું પાલન કરી શકે છે. (કારણ કે સચિત્ત નહિ વાપરવાનો નિયમ કરનાર શ્રાવક સચિત્ત અચિત્તને જાણતો જ ન હોય તો તે પોતાના નિયમનું પાલન કરી શકે નહિ.) તથા સચિત્ત અચિત્તના વિભાગને જાણનારા શ્રાવકે મુનિને પણ નિર્દોષ દાન આપી શકે છે. માટે શ્રાવકે સચિત્ત અચિત્તની વહેંચણ અવશ્ય જાણવી
૬. નિર્વાનિર્વાહામ
૨. સચિત્ત એટલે જેમાં જીવ હોય તે. ૨ અચિત્ત જેમાં જીવ ન હોય તે. ૩. મિત્ર એટલે કેટલાક ભાગ સચિત્ત હોય અને કેટલેક અચિત્ત હોય તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org