________________
[२४६]
श्री विनयपछि त । देवाथी यारित्रमा भसीनता ४२ना२ थाय छे. (होष दागे.) તથા ઈતર કાલ એટલે દુષ્કાળ વગેરે પ્રસંગે જ્યારે ગોચરી મેળવવામાં પણ મુશ્કેલી પડે ત્યારે સદેષ આહાર દેતાં અને લેતાં છતાં પણ બંનેને(દાયક અને ગ્રાહકને) હિતકારી તે કહી છે તેમાં ખોટું નથી. (કારણ કે તેવા મુશ્કેલીના પ્રસંગે સદેષ દાન આપનાર પણ મુનિના ચારિત્રના રક્ષણમાં સહાયકારી થાય છે અને સંદેષ ગોચરી લેનાર મુનિને પણ તેવા પ્રસંગે સદેષ લેવા છતાં તે ધર્માધાર શરીરનું રક્ષણ કરતી હોવાથી ચારિત્ર પાલનમાં ઉપયોગી થાય છે, માટે બંનેને હિતકર કહી છે.) જુઓ સાક્ષિપાઠ સર્વાનુયોગમય પંચમાંગ श्री. भगवती सूत्री मां-(१) समणोवासगस्स णं भंते ! तहारूवं समणं वा फासुपसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलामेमाणस्स किं कज्जइ ! गोयमा? एगतसो निजरा कज्जइ. नत्थि य से पावे कम्मे कज्जइ ॥ (२) समणोवासगस्स णं भंते ! तहारूवं समणं वा माहणे वा अफासुएणं अणेसणिज्जेणं असणपाणखाइमसाइमेण पडिलाभेमाणस्स किं कज्जइ ? गोयमा ! बहुतरिया से निजरा कज्जइ अप्पतराए से पाबे कम्मे कजइ ॥ (३) समणो वासगस्स णं भंते ! तहारूवं असंजयअविरयपडिहयपच्चरकायपावकम्मं फासुएण वा अफासुएण वा एसणिज्जेण वा अणेसणिज्जेण वा असणपाणखाइमसाइमेण पडिलामेमाणस्स किं कजइ ? गोयमा! एगंतसो से पावे कम्मे कजइ, नत्थि से काइ निजरा कजइ ॥ २॥ मम शतना छ४! उद्देशान। સૂત્રનું વિવરણ કરતાં ટીકાકાર ભગવંતે સ્પષ્ટ સમજાવ્યું છે કેसंथरण मि असुद्ध-दोण्हंवि गेण्हति दितयाणऽहियं ॥ आउरदिढतेणं-तं चेव हियं असंथरणे ॥१॥ (निर्वाहेऽशुद्धं
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org