________________
શ્રી ધ જાગરિકા
[ ૨૪૫ ]
અ:—જેવી રીતે લુબ્ધક એટલે શિકારી, વધ્ય એટલે જે પશુ મારવાનું હાય છે તેના તરજ એક ધ્યાન રાખે છે, તેવીજ રીતે જે શ્રાવક સરળતાએ—Àાળા ભાવપૂર્વક આપવાનુંજ સમજે છે પણ ખીજું ( કેમ આપવું, શું આપવું, કેટલું આપવું તે ) જરા પણુ સમજતા નથી, વળી શ્રુતના જ્ઞાનથી રહિત હાય છે, પણ નિર્મલ પરિણામ રાખીને જે ઉદારતાપૂર્વક જેમ તેમ મુનિરાજને જ્હારાવે તે બીજા પ્રકારના “ લુબ્ધકનિદન ભાવિત ” શ્રાવક જાણુવા. આવા શ્રાવકે પણ મુનિ સમાગમ જેમ જેમ વિશેષ થવા માંડે, તેમ તેમ જરૂર પ્રથમ નંબરના શ્રાવક જેવા થાય છે. સમજવું જોઇએ કે શીલાદિ ધર્મથી અલગ રહેલા (શાસનરસિક ) શ્રાવકા દાન રૂપી પાટિયાથી સંસાર સમુદ્ર તરી શકે છે. દાન ચૂકેલાના ઉદ્ધાર થવા મુશ્કેલ છે. ૨૪૬. નિર્વાહ કાલ અકલ્પ્ય હિતકર બેઉને અંશે નથી, તિરકાલે ઈંજ હિતકર બેઉને ખાટું નથી; અભયદેવસૂરીશ્વરા સ્થાનાંગની વૃત્તિ વિષે, વિસ્તારમાં સમજાવતા સક્ષેપ તેના અહીં દીસે. ૨૪૭
અર્થ :જ્યારે નિર્વાહકાલ એટલે સુકાળ વગેરેની અનુકૂલતા હાય ત્યારે અકષ્ય-સદોષ દેનારા અને લેનારા એમ બંનેમાંથી એકેને જરા પણુ લાભ નથી ( કારણ કે દાયકને અકલ્પ્ય આહારના દાનથી પ્રાયે શુભ ગતિનુ અપાચુષ થવા રૂપ અહિત થાય છે અને ગ્રાહકને દોષવાળી ગેાચરી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org