________________
[ ૨૪૪ ]
શ્રી વિજયપદ્મસુરિજી કૃત
4
ભેદ “ લુબ્ધક નિદર્શન ભાવિત શ્રાવક ” નામનો કહેલા છે. તેમાં કહેલા સૂક્ષ્મ અર્થાંના આગળ કહેવાતા વિચારને સાચા માનવે! પણ જેમ તેમ ખેંચીને અર્થ ન કરવા. ૨૪૪. પૂર્વે જણાવેલા શ્રાવકના પ્રથમ ભેદ ઠુકામાં સમજાવે છેઃ—
સવિગ્ન ભાવિત સાંભળી શ્રુત અને અવધારતા, ચારિત્ર ખાધા ટાળતા મુનિને સહાયક નિત થતા; ઉચિતતાને જાળવી મુનિએ કહેલા માનને, ધારી દીએ દૂષણ તજીને ચાર ભેદે દાનને, ૨૪૫ અઃ—પ્રથમ ‘સંવિગ્નભાવિત ' શ્રાવકનો અર્થ સમજાવે છે. તે સવિગ્નભાવિત શ્રાવક શ્રુતના સિદ્ધાન્તના અને સાંભળીને તેને ખરાખર ધારી રાખે છે. તથા મુનિરાજને હંમેશાં ( ચારિત્રનાં ઉપકરણાદિ આપવા વડે) સહાય ક થઇને ચારિત્ર પાલનમાં આવતી અડચણા દૂર કરે છે. તથા ઉચિતપણું સાચવીને મુનિએ કહેલા આહારના પ્રમાણને અરેાખર સમજીને તથા દૂષણૢાને તજીને અશનાદિક ચાર પ્રકારના દાનને આપે છે. ૨૪૫.
હવે આ ગાથામાં બીજા પ્રકારના શ્રાવકનો અ કહે છે:—
લુબ્ધક શિકારી વધ્યું ઉપરે ધ્યાન રાખે તેમ જે, દેવુ જ સમજે સરલતાએ ના મુણે બીજી રજે; શ્રુતબોધ હીલુબ્ધક નિદર્શન ભાવિત શ્રાવક ભલા, જિમતિમ દે એજ ઉદારતાએ ભાવ રાખી નિલા. ૨૪૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org