________________
શ્રી ધર્મજાગરિકા
[૨૪] મુદ્દાઓથી પૂજ્ય ગણધરાદિ મહા પુરૂએ પંચાંગીની રચના કરી છે, એ જરૂર લક્ષ્યમાં રાખવું જોઈએ. ૨૪૦.
પૂર્વે કહેલી બીને સ્પષ્ટ સમજાવે છે – દ્રવ્યાદિને આધિન છે અપવાદ મા ગીતાર્થને, ના અન્યને નિશ્ચિંદ જાણે તેહ બંને માર્ગને ગીતાર્થ તિમ ગીતાર્થની નિશ્રા વિષે વાસ કરે, તે બેઉ આરાધક કહે શ્રત અપર મુનિને પરિહરે. ર૪૧
અર્થ:–આગલી ગાથામાં કહેલે ઉત્સર્ગ માર્ગ સાચવવાને સાધુએ આદર રાખવે. કારણ કે ગીતાર્થ ગુરૂઓએ જણાવેલે અપવાદ માર્ગ તે તે દ્રવ્ય, ક્ષેત્ર વગેરેને આધીન છે (એટલે દ્રવ્યથી જે સાધુ ગ્લાન એટલે રેગી હોય અથવા વૃદ્ધ હોય તેવા પ્રસંગે, ક્ષેત્રથી જે ક્ષેત્રમાં શુદ્ધ ગોચરી
અસંભવિત હય, કાલથી ઉનાળો વગેરે સખત ગરમીને કાળ હિય તથા ભાવથી ગેચરી હેરાવનારના ઓછા પરિણામ વગેરે કારણોએ અપવાદ માર્ગ કહ્યો છે, પણ બધા સાધુઓને માટે અપવાદ માર્ગ નથી. એ પ્રમાણે ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ બંનેનું નિયંદ એટલે તાત્પર્ય ગીતાર્થ જાણે શકે છે, માટે જ જે મુનિઓ ગીતાર્થ છે તથા ગીતાથની નિશ્રાએ વસનારા સાધુએ છે તે બંનેને આરાધક કહ્યા છે (કારણકે ગીતાર્થ બંને માર્ગનું તત્ત્વ જાણે તેથી સમાચિત લાભાલાભ જાણું વર્તન કરી શકે. તથા ગીતાઈની નિશ્રાએ વર્તનારા પણ ગીતાની આજ્ઞા પ્રમાણે વર્તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org