________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૨૩૭ ]
દુષ્કાલ આદિક કારણે અપ્રાસુકાદિ આપતાં, બહુ નિજ રા તિમ પાપ ઓછુ ભગવતીમાં ભાખતા. ૨૩૭
અઃ—જે ભવ્ય જીવા નિરાશ સપણે સાધુ મુનિરાજને નિર્દોષ-દોષ રહિત કલ્પનીય દાન આપે છે તેમને એકાંતપણે કર્માની નિરા–કના દેશથી ક્ષય થવાનું શ્રી ભગવતી સૂત્રમાં કહેલું છે. પાપ ખીલકુલ લાગતું નથી. વળી ઉનાળા હાય તેમજ ગેાચરી જવાના માર્ગ ઘણા છેટે હાય તેવા મહા અટવી આદિના પ્રસંગે અપ્રાસુક (દોષવાળુ) આપતાં પણ લાભ ઘણા અને ઘેાડે અંશે પાપ છે. તેમજ દુકાળ વગેરેના કારણથી અપ્રાસુક આપતાં પણ ઘણી નિર્જરા અને પાપ આછું. એ પ્રમાણે શ્રી ભગવતીસૂત્રમાં કહેલું છે. માટેજ શ્ર વકાએ અવસર ક્ષેત્ર વગેરેના જાણ થવું જોઇએ. તેવા લાભ વ્યાખ્યાન શ્રવણાદિથી જરૂર મલે છે. ૨૩૭. કારણ વિના મુનિરાજને શ્રાવક ન ઇતર કદી દીએ, મુનિરાજ પણ પૃચ્છાદિથી નિર્દેષિ વસ્તુને લીએ સ્હેજ શકા જો પડે તેા અંશ પણ વ્હારે નહી, તપ લાભ માને પૂર્ણ રંગે સંયમે તત્પર રહી. ૨૩૮ અર્થ: ખાસ પ્રયાજન સિવાય શ્રાવક કદી પણ
૧. અહીં ખાસ પ્રયેાજન તે સાધુ મુનિરાજ ગ્લાન બાલ વૃદ્ધે વગેરે હાય તેવા કારણા લઇ શકાય. તેમાં પણ અનુભવી વૈદ્ય અને ગીતા આચાર્યાદિક ગુરૂવર્યાંની સત્ય સમતિ જરૂર જોઇએ જ. સકારણ પણ સ્વેચ્છાને ઉપાય કરાયજ નહિ વગેરે ખીના વિશિષ્ટ ગુરૂગમથી શ્રાવકે જરૂર જાણવી જોઇએ. અને જો શ્રાવક તેમ કરું, તેજ સંયમની આરાધનામાં મુનિરાજના ખરા મદદગાર કહી શકાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org