________________
[ ર૩ર ]
શ્રી વિજયપધરિજી કૃત ચાકર વગેરે હોય તે તેમની પણ સંભાળ લઈને ત્યાર પછી પિતે ગુરૂ પાસે લીધેલું પચ્ચખાણ પારીને ઉચિત-કલ્પ
તેવું ભેજન વાપરે. આગમમાં આ સંબંધી ઘણા વિસ્તાર ' છે, તેને વિધિ મૃતધરેએ ટુંકાણમાં આ પ્રમાણે કહ્યો છે. ૨૩૧
વ્યાપાર ન્યાયપ્રધાન કરીને ઉચિત ભજનના ક્ષણે, શ્રાવક ઘરે આવે કરી તૈયાર શુભ નિવેધને; ઘરમંદિરે નૈવેધ કરે થાલ પ્રભુ આગલ ધરે, મુનિને નિમંત્રણ વિનય ને બહુમાનથી નિયમા કરે. ર૩ર
અર્થ ઉપર કહી ગએલી રીતે ન્યાય-નીતિપૂર્વક પિતાને બંધ કરીને ભેજનને ચેાગ્ય અવસરે શ્રાવક પોતાને ઘેર આવે. ત્યાર બાદ ભોજન માટે રાંધેલી રસાઈમાંથી ઉત્તમ નૈવેદ્યને તૈયાર કરીને થાલમાં મૂકીને ઘર મંદિરમાં પ્રભુદેવની સામે મૂકે. વળી મુનિરાજને આહાર માટે ઘણા વિનય અને આદરપૂર્વક નિમન્ત્રણ કરે. ૨૩૨.
કરે છે. આ પ્રસંગે ચંદ્રાવતી નગરીના ૩૬૦ કરેડાધિપતિઓ કે જેઓ હંમેશાં ક્રમસર સાધર્મિક વાત્સલ્ય કરતા હતા, સાધર્મિકભાઈની આર્થિક સ્થિતિ નબળી જાણે તે તેને ખાનગી મદદ પણ કરીને મૂલ સ્થિતિએ પહોંચાડવા ચૂકતા નહિ તેમનું દૃષ્ટાંત સમજવું. સાધર્મિકને ટકાવવાથી શાસન ટકાવવા જેટલું જરૂર લાભ થાય છે. બીજાને શાંતિ પમાડનાર ભવ્ય જીવોજ સાચી શાંતિ પામી શકે છે, આ વાત ભૂલવી ન જોઈએ.
૧. આ પ્રાચીન રિવાજ હતો. સાધર્મિક વાત્સલ્યાદિ પ્રસંગે વિવેકી શ્રાવકે હાલ પણ તે પ્રમાણે કરે છે. એથી પ્રભુની આગળ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org