________________
શ્રી ધર્મજાગરિકો
[૨૩] નથી. તેમજ તે ધંધાથી આર્ત ધ્યાન ઘણી વાર થયા કરે છે. કેટલાએ પૈસાદાર અને આબરૂદાર માણસોએ આ ધંધામાં ફસાઈને પોતાની આબરૂ તથા પૈસે ગુમાવ્યો છે. નબળી સ્થિતિમાં લેકે આગળ મેં નહિ દેખાડી શકવાથી કેટલાએ માણસેએ ઝેર વગેરે ખાઈને આપઘાત કર્યાના પ્રસંગે પણ બન્યા છે. માટે સુખી થવાની ઈચ્છાવાળાએ આ અત્યંત હાનિકારક ધંધામાં પડવું નહિ.) તથા ઉત્તમ શ્રાવકે બીજાએ કરેલા ઉપકારને યાદ રાખે, તેમજ પોતાની શક્તિને અનુસારે ઉપકારીને યોગ્ય બદલે પણ આપે, તથા કર્મબંધના કારણથી અલગ રહીને આદર્શ—ધાર્મિક જીવન જીવે. ૨૩૦.
શુદ્ધ વ્યવહાર જણાવીને શ્રાવક તે પછી શું કરે? તે હવે ગ્રંથકાર જણાવે છે – ભજન પ્રસંગે પૂર્ણ રંગે દાન મુનિને દેહને, સાધર્મિ વાત્સલ્યાદિ સાધી પરિજને સંભાળીને; લીધેલ પ્રત્યાખ્યાન પારી ઉચિત ભેજન વાપરે, વિસ્તાર એને આગમે સંક્ષેપ કૃતધર ઉચ. ર૩૧
અર્થ:–ત્યાર પછી ભેજન કરવાના ટાઈમે મુનિરાજનો વેગ હોય તો તેમને પૂરેપૂરા ઉલ્લાસથી વહેરાવીને તથા શક્તિ પ્રમાણે સાધર્મિક વાત્સલ્ય કરીને તેમજ નોકર
૧. શ્રી સંવેગમાલામાં કર્મબંધના કારણેથી બચવાનો સ્પષ્ટ ઉપાય બતાવ્યું છે. શ્રી જૈનધર્મ પ્રચારક સભાએ છપાવી છે.
૨. સાધર્મિક વાત્સલ્ય –પિતાના સમાન ધર્મ પાળનાર તે સાધર્મિક. તેમને પિતાની શક્તિ પ્રમાણે અન્નપાનાદિ વડે ઉચિત આદર સત્કાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org