________________
[૨૮]
શ્રી વિજયપધ્ધસૂરિજી કૃત ભેગે પણ સામાના પ્રાણ જરૂર બચાવવા, અને બીજાને જરૂર ધર્મના રસ્તે દેરવા, ઘરમાં દસ જગ્યાએ ચંદરવા બાંધવા. જયણા પૂર્વક પ્રવૃત્તિ કરવી, એમ કરવાથી લાંબુ જીવન ભેગવી શકાય, અને સુખ સાહિબી પણ ટકી શકે.
૩૨. શ્રાવકે સ્વભાવ શાંત રાખવે, જેથી પિતે સુખમય જીવન ગુજારી શકે. સંપને વધારી શકે અને બીજાનું પણ ધાર્મિક જીવન ટકાવી શકે. કષાય સેવવા નહિં, સમતા ભાવ વધારે, સામે ભૂલ કરે તે શાંતિથી સમજાવો.
૩૩. શ્રાવકે પરોપકાર કરવામાં હંમેશાં શૂરા થવું. સાધમિક બંધુઓ આર્થિક સ્થિતિમાં નબળા હોય, તે યથાશક્તિ મદદ કરીને જરૂર તેમને ટકાવવા. તેમ કરવામાં જિન શાસનને ટકાવવા જેટલો લાભ કહ્યો છે. આ બાબત આગળ વિસ્તારથી સમજાવીશ.
૩૪. (૧) કામ (૨) કોધ, (૩) લેભ, (૪) માન, (૫) મદ, (૬) હર્ષ. આ છે શત્રુઓ આત્માને ભયંકર નુકશાન કરે છે, માટે તે અંતરંગ શત્રુ કહેવાય છે. તેમાં ૧. કામવિષયવાસના. ૨. ક્રોધ-મનમાં બળવું અથવા સામાને લાલચિળ થઈને કઠોર વેણુ બેલવાં. ૩. લેભ-દ્રવ્યાદિને વધારે વધારે મેળવવાની તીવ્ર લાગણી (વલોપાત). ૪. મદ-જ્ઞાનાદિમાં મારા જેવો કઈ નથી આવી ભાવના. તેના આઠ ભેદ અને દરેક મદથી કોને કેવા ગેરલાભ થયા? તે બીના શ્રી સંવેગમાલા ગ્રંથમાં જણાવી છે. જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org