________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૨૭ ]
આપવા. સમજી શ્રાવક ‘ગરજ મટીને વૈદ્ય વેરી' એવુ કામ તેા કરેજ નહિ. કારણુકે તેમાં ઘણું નુકસાન ભેગવવું પડે:
૨૯–વિનય, દાન, વિવેક વિગેરે ગુણાથી લેાકેાને આપણું વન જોઇને પ્રેમ જાગે તેવુ સાદું ધાર્મિક વન કાયમ રાખવું. અનીતિ કે લેાકધર્મ વિરૂદ્ધ વર્તન કરીએ તેા લેાકેા ફિટકાર આપે, માટે શ્રાવકે તેમ કરવુંજ નહિ.
૩૦-લજ્જા ગુણુ ધારણ કરવા, પ્રાણાંત કષ્ટ પણ લીધેલા વ્રતા છેાડવા નહિ, કારણકે તેમ કરવાથી અને ભવ બગડે, અને લેાકમાં અપકીર્ત્તિ –અવિશ્વાસ ફેલાય, મનમાં ખેદા પાર રહે નહિ. કહ્યું છે કે
वरं प्राणपरित्यागो, न व्रतपरिखंडनम् ॥ मृत्योश्च क्षणिकं दुःखं, मानभंगो दिने दिने ॥ १ ॥
૩૧-સર્વ જીવા સુખને ચાહે છે, મરવાને ચાહતા નથી કારણકે સર્વને પેાતાના પ્ર!ણુ વ્હાલા હાય છે. કીડીથી માંડીને તપાસીએ તે ઠેઠ હાથી સુધીના તમામ જીવાને જીવવું વ્હાલું છે, માંકડ જેવાને પણ પકડવા જઇએ તે તે તરતજ ભાગી જાય છે, એથી સાબીત થાય છે કે સને જીવવું વ્હાલું છે. કહ્યું છે કે અમેધ્યમધ્યે કીટસ્થ, સુરેન્દ્રર્ય પુરાયે સમાના નીવિતસ્યારા, સમં મૃત્યુમય ચોઃ ર્ ॥ હજારા સાઇંટીટિ ભેગા થાય તેાએ તેમાંના એકમાં પણ તાકાત નથી કે એક માખીની પાંખ પણ મનાવી શકે. જ્યારે બનાવવાના અધિકાર નથી àા તેના (સામાના) પ્રાણ લેવાના અધિકાર કઈ રીતે હાઇ શકે ? એમ સમજીને ઉત્તમ શ્રાવકેાએ દ્રવ્યાદિના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org