________________
શ્રી ધર્મજાગરિકો
[ રર૩] પિતાની ધાર્મિક ફરજે સમજાય અને તે પ્રમાણે પ્રવૃત્તિ કિરીને જરૂર આત્મહિત સાધી શકાય.
૧૬ અજીર્ણ (ખાધેલું અનાજ ન પચે તે) અનેક રેગોને ઉપજાવે છે. આ બાબત ભાવપ્રકાશાદિ અનેક વૈદ્યક ગ્રંથમાં કહ્યું છે કે- અનામવા ” આવું અજીર્ણ હોય ત્યારે ધર્મિષ્ઠ શ્રાવકોએ જમવું નહિ. (નવું ભજન લેવું નહિ.) તેવી સ્થિતિમાં જમવાથી ધાર્મિક સાધનામાં જરૂર ખલેલ પહેચે, રેગાદિની પીડા ભેગવવી પડે, એમ સમજીને ખાધેલું અનાજ પચી જાય, પછી નવું ભેજન લેવું.
૧૭ ભૂખ લાગે ત્યારે ખાવું, ટાઈમ બેનટાઈમે જમવાથી આરોગ્ય સચવાય નહિ. તેમાં પણ ઊદરિકા તરફ જરૂર લક્ષ્ય રાખવું. આહારને જેટલો ભાગ ગળેથી સુખે કરી ઉતારી શકીએ તેટલા ભાગનું નામ એક કેળીઓ કહેવાય. બીજા ગ્રંથમાં કુકડીના ઇંડાના આકાર જેટલો જે આહારને ભાગ તે કેળી કહેવાય, એમ કહ્યું છે. સામાન્ય નિયમે પુરૂષને આહાર ૩૨ કવલને અને સ્ત્રીને આહાર ૨૮ કવલને જાણ. એમાં ઉંમરના અને અવસ્થા વિશેષના પ્રમાણમાં ઓછાશ પણ સંભવે.
૧૮ ધર્મ, અર્થ અને કામ આ ત્રણમાં મહામહે એક બીજાની જેમ મહત્તા અને અનુકૂલતા જળવાય, તેવી રીતે પ્રવૃત્તિ કરવી, એટલે ત્રણેમાં ધર્મ અગ્રેસર છે, એમ સમજીને શ્રાવકે પહેલી ધાર્મિક પ્રવૃત્તિ જાળવીને જ બીજી પ્રવૃત્તિ કરવી ઉચિત છે. યાદ રાખવું કે ધર્મથીજ દ્રવ્ય વિગેરે તમામ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org