________________
[ રર૪]
શ્રી વિજ્યપદ્ધસૂરિજી કૃત
સુખના સાધનો મળે છે. ધર્મને આગળ કરીને ચાલનારા ભવ્ય જી કોઈ પણ દિવસ દુઃખને લગાર પણ પામતા નથી. ધર્મને સાધવાથીજ ધનાદિની વૃદ્ધિ થાય છે. કહ્યું છે કે-ધર્મ વર્ધતા ધન વધે–વધત વધત વધી જાય છે ધર્મ ઘટતા ધન ઘટ-ઘટત ઘટત ઘટ જાય ૧૫ ધાર્મિક નિયમને માન આપીને દ્વવ્યાદિ મેળવે તે લાંબો ટાઈમ જરૂર ટકે, ત્યાં અગ્નિ ચાર રાજાને તલભાર પણ ભય હોયજ નહિ–કહ્યું છે કે--વત્તા धनदायादाः-धर्माग्निनृपतस्कराः ॥ ज्येष्ठवंध्वपमानेन-त्रयः
વ્યક્તિ વાંધવાના હે માનવ! તું માથે પાઘડી પહેરે છે તે એમ સમજાવે છે કે હે માનવ! તું પાઘડીને (૬મીનીટને) પણ ભરોસો રાખીશ નહિ. કારણ કે અચાનક જીવનદેરી તૂટતાં વાર નહિ લાગે. બાહ્ય જીવનની સુખાકારી માટે પુદગલાનંદી જીવેએ મહેલ, બગીચા, દવાખાના વિગેરે સાધન માન્યા છે. તે દ્રષ્ટિએ પણ આત્મિક જીવનની ઉન્નતિને માટે ધર્મની આરાધના કરવી જ જોઈએ. કારણકે તેથી જ આત્મા નિર્મલ બનીને પૂર્ણ સ્થિર શાંતિમય પરમપદને પણ સાધવા સમર્થ થઈ શકે છે. આ ઈરાદાથી ઉત્તમ શ્રાવકે ધર્મારાધન થોડે ઘણે ટાઈમ જરૂર કરવું જ જોઈએ. તેવા પ્રકારના નિયમિત ટાઈમટેબલ પ્રમાણે વર્તવાથી સર્વે અનુકૂળતા જાળવી શકાય છે.
૧૯ અતિથિ દાન એટલે સુપાત્રે દાન દેવું ને અનુકંપા ; દાન પણ ચૂકવું નહિ.
૨૦ ગષ્ઠામહિલ, જમાલિ વિગેરેન જેવો શ્રાવકે કદાગ્રહ (બોટી ઝકડ-લેપકડ) કરે નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org