________________
શ્રી ધર્મજાગરિકા
[૧૯]
સાત્વિક પુરૂષ નિર્મલ શ્રદ્ધા ગુણને ધારણ કરે છે. શ્રી આનંદ શ્રાવક, સુલસા, રેવતી શ્રાવિકાદિની માફક દૈવિક પરીક્ષાના પ્રસંગે પણ ધર્મથી ચલાયમાન થયા નથી. તેઓ જમતી વખતે બીજાને દઈને જ જમે છે. તથા કષાયો સેવતા નથી, સાચું બોલે છે, તથા મેધા-બુદ્ધિ–ઘેર્ય-વિનય-દયા ને ધારણ કરે છે, અને આત્માદિ પદાર્થોનું નિર્દોષ જ્ઞાન મેળવે છે. તથા ઉલ્લાસથી સરલતા પ્રધાન ઉત્તમ-નિરભિલાષ પ્રવૃત્તિ કરનારા હોય છે. એમ તો બીજા શાસ્ત્રોમાં પણ રૂપાન્તરે (બીજી રીતે) કહ્યું છે તે આ પ્રમાણે–સરવે રસ્તમસ્ત્રીતિ विज्ञेयाः प्रकृतेर्गुणाः ॥ तैश्च युक्तस्य चित्तस्य-कथयाम्यखिलान्गुणान् ॥१॥ ॥ शार्दूलविक्रीडितवृत्तम् ॥ आस्तिक्यं पविज्यभोजनमनुत्तापश्च तथ्यं वचः । मेधाबुद्धिधृतिक्षमाश्च करुणा ज्ञानं च निर्दभता ॥ कर्मानिंदितमस्पृह च विनयो धर्मः सदैवादराद्-एते सत्त्वगुणान्वितस्य मनसो गीता गुणा જ્ઞાનિમિ છે ? A તેમજ શ્રાવકે રાજસી અને તામસી પુરૂષોની સેબત કયારે પણ નજ કરવી જોઈએ. તેમાં રાજસી પુરૂષ કોધી હોય છે, નિર્દયપણે સામાની ઉપર પ્રહાર કરે છે, ભેગ સાધનને માટે ઘણું કષ્ટ સહન કરે છે, તેમને સાંસારિક તુચ્છ સુખની ઈચ્છા વધારે હોય છે, તેઓ ભગતૃષ્ણાના ગુલામ બને છે, માયાને સેવે છે; જૂઠું બોલે છે. અધીરતા અને અહંકારવાળા હોય છે, લક્ષ્મી આદિની મઝમજા ભગવે છે અને તેવી સ્થિતિમાં મદેન્મત્ત બને છે. ભેગ સાધન મેળવવા માટે ઘણી મુસાફરી કરે છે. અને તેમને ઐહિક સુખની તીવ્ર લાલસા હોય છે. આ વાત રૂપાન્તરે બીજા શાસ્ત્રોમાં પણ કહી છે. તે આ પ્રમાણે-(શાર્દૂ વિશ્વરિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org