________________
[૧૮]
શ્રી વિજ્યપદ્મસૂરિજી કૃત
ણ કે તેવા ઘરમાં રહેનારને ચેરાદિને ઉપદ્રવ થાય. તથા તેવા ઘરમાં રહેતાં સ્ત્રી આદિ કુટુંબી જન જીવનમર્યાદાઆબરૂ પણ જળવી શકે નહિ. તથા જે ઘર ચારે બાજુથી ઢાંકેલું હોય, ત્યાં પણ શ્રાવકે રહેવું નહિ, કારણ કે તેવા સ્થલે અગ્નિ સર્પ વિગેરેના ઉપદ્રવના પ્રસંગે જલ્દી પેસવાની અને નીકળવાની પૂરેપૂરી મુશ્કેલી નડે છે. શ્રાવક જ્યાં રહે ત્યાં આજુબાજુના આડોશીપાડેશી ધમી હોવા જોઈએ. અને તેમ હોય તોજ કુટુંબના ધાર્મિક સંસ્કારે ટકે છે. પાડોશી ખરાબ હોય તે બાલકો વિગેરે કુટુંબીજને તેનું તેવું વર્તન જોઈને “રાત્રિભોજન, અભક્ષ્યનું ખાવું, ખરાબ ભાષા બોલવી વિગેરે ખરાબ પ્રવૃત્તિ કરવા મંડી જાય છે.
૮–જેઓ ઉત્તમ ધાર્મિક વિચાર કરે, વિચારીને ખપ પૂરતું પરહિતકારી સત્ય બેલે, તથા કાયાથી આવશ્યક પ્રભુ પૂજા દાનાદિ ધર્મની આરાધના કરે તેવા ધર્મિષ્ઠ પુરૂષની સેબત કરવી. આવા પુરૂષ બીજાને પણ સમજાવીને (સારણવારણ–ચાયણ-પડિયણું કરીને) ધર્મમાં જોડે છે. તેમની સેબત કરવાથી પિતાની ભૂલ સુધરે, આપણું ધર્મમય જીવન બને, પાપ કાર્ય કરતાં ડરીએ અને આત્મકલ્યાણ સહેજે સાધી શકાય. મિત્ર પણ આવાજ સદાચારી જીને કરવા. કારણ કે તેવા ઉત્તમ શ્રાવકાદિ ભવ્ય જીને શાસ્ત્રમાં કલ્યાણ મિત્ર કહ્યા છે. જ્યાં સદાચારી બહુ શ્રુત સાધર્મિક ભવ્ય જીવો માહ માટે ઉત્તમ ચારે અનુયેગ ગર્ભિત વિચારેની આપ લે કરે, તે આયતન કહેવાય. શ્રાવકે તેવા ઉપાશ્રયાદિ સ્થાનને સેવનારા ઉત્તમ સાત્ત્વિક પુરૂષોની સેબત કરવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org