________________
શ્રી ધર્મજાગરિકા
[ ૨૧૭] રાજવિરૂદ્ધ કાર્ય કરવું નહિ, હિંસાદિ દેને તથા સાતે વ્યસનેને ત્યાગ કરે. વિગેરે સદાચારને જરૂર સાધ.
૩ સરખા કુલ અને શીલ (ધાર્મિક વર્તન) વાળાની સાથે વિવાહ કરી શકાય, તેમાં ત્ર જુદું હોવું જોઈએ. એક ગોત્રમાં તેમ ન થઈ શકે. બંનેને (પતિ અને સ્ત્રીને) એક સરખે ધર્મ હે જોઈએ. તેમ હોય તો ધર્મ સાધનામાં વિશેષ અનુકૂલતા જાળવી શકાય છે. ધાર્મિક ઝગડાઓ થતા નથી. સંપમય જીંદગી ગુજારી શકાય.
૪ પાપભીર-ઉત્તમ શ્રાવકે “પાપને બદલે પિતાનેજ જોગવવાને છે” એમ સમજીને પાપકાર્ય કરતાં જરૂર ચેતવું. પહેલેથી ચેતનારને ભવિષ્યમાં દુઃખ ન હોય. કહ્યું છે કેબંધ સમય ચિત્ત ચેતીએ, ઉદય મહા બલવાન અથવા ઉદયે શે સંતાપ”
પ દેશાચાર પ્રમાણે વર્તન રાખવું–જે દેશમાં રહેતા હાઈએ તેને અનુસરીને ધર્માદિને વધે ન આવે તેવા આચાર વિચાર તરફ લક્ષ્ય રાખી પ્રવૃત્તિ કરવી.
૬ કોઈને પણ અવર્ણવાદ (નિંદા વચન) બોલ નહિ. તેમાં ચતુર્વિધ સંઘની તથા રાજાદિ અધિકારી પુરૂષોની કયારે પણ નિંદા નજ કરવી જોઈએ. નિંદા કરવાથી નીચ ત્ર કર્મ બંધાય છે.
૭ જ્યાં પેસવાના અને નીકળવાના અનેક રસ્તા (દરવાજે વિગેરે) હોય, તેવા ઘરમાં શ્રાવકે રહેવું નહિ, કાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org