________________
શ્રી વિજયપદ્મસુરિ કૃત
[ ૨૧૪ ] સિપાઈઓએ પણ સાંભળ્યા, પણ તેના અર્થ તે સમજતા નથી. કેટલેાક સમય વીત્યા બાદ રાજાએ દીવાનની ખમર પૂછી. ત્યારે સીપાઇએએ કહ્યું કે હે રાજન્ ! દીવાન તા બહુજ આનંદમાં રહે છે, ને ‘ઓ ફોન વીવીત નાચ ન ’ આવુ ખેલે છે. રાજા વિચારે છે કે–આ વાક્યના અર્થ શે હશે ? દીવાનને ખેલાવીને પૂછું, તેા આના ખુલાસા મળે. રાજાએ સિપાઈને કહ્યું કે–દીવાનને ખેલાવેા. રાજાના હુકમથી સિપાઇ દીવાનને કચેરીમાં રાજાની આગળ લાવ્યેા. રાજાએ પૂછ્યું કે-‘ ઓ ટ્વીન ચીચીત ગાય ના આ વાક્યના અર્થ શા ? દીવાને કહ્યુ કે હે રાજન ! આના અર્થ કહેતાં આપનો અવિનય થાય, માટે હું અર્થ કહેવા ચાહતા નથી.
'
રાજાએ કહ્યું કે--અવિનયની ીકર કરવી નહિ. ખરા અનીડરપણે જણાવેા. હવે તમને કેદખાનામાં નહિ રાખીએ. આવા નિર્ણય વચન સાંભળીને દીવાને કહ્યું કે ‘છોટીન થી ચીત જ્ઞાયા' આના અર્થ આ પ્રમાણે છેકાઇને સુખના દહાડા હાય કે કાઇને દુ:ખના દહાડા હાય, અન્ને જણાએ સમજવું જોઇએ કે ‘ ઓ ટ્વીન પીવીત બાથ’ એટલે સુખના દહાડા કાયમ રહેતા નથી, તેમજ દુ:ખના દહાડા પણ કાયમ રહેતા નથી. આ નિયમ પ્રમાણે હે રાજન્ ! તમારા સુખનાં દહાડા છે. તે પણ કાયમ રહેવાના નથી, અને મારે દુ:ખના દહાડા છે, તે પણ કાયમ રહેવાના નથી. જ્યારે સુખના દહાડા હાય, ત્યારે સમજુ માણસે મગરૂર ન થવું જોઇએ, અન્યાય ન કરવે જોઇએ, કારણ કે અન્યાય કરવાથી માંધેલાં કર્મો પેાતાનેજ ભાગવવાના છે. અને જ્યારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org