________________
['૨૦૧]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
દાથી પાતાના ગુરૂણી કીમિતી સાધ્વીને આ મીના કહી ન હતી. જેથી તે અજાણ હતા. અનુક્રમે ગર્ભ વધતાં ગુરૂણીએ જાણ્યુ, ને યશેાભદ્રા સાધ્વીને પૂછીને ખાત્રી કરી. શ્રાવિકાને વાત કરી. તેની દેખરેખમાં સારી સારવાર થઈ. અવસરે પુત્ર જન્મ્યા. અનુક્રમે આઠ વર્ષના થયા, ત્યારે આચાર્ય શ્રી અજિતસેનસૂરિજીએ દીક્ષા આપી. નામ “સુનિ ક્ષુલ્લકકુમાર ” રાખ્યુ. ઉલ્લાસથી સચમની સાધના કરી રહ્યા છે. તેવામાં વસંત ઋતુમાં જુવાન પુરૂષષ વિવિધ પ્રકારની ક્રીડા કરી રહ્યા છે, આ જોઇને ચારિત્ર માહાયથી તે મુનિને સંયમથી ખસવાની ભાવના જાગી. આખીના તેમણે ખીજા સાધુને જણાવી. ત્યારે તેણે હ્યું કે હે મહાનુભાવ ! તમારા જેવા કુલીન મુનિરાજે આવા દુર્ગતિમાં લઈ જનારા વિચારે કરવા એ તદૃન ગેરવ્યાજબી છે. પાપમય સંસારરૂપી કચરાને! ત્યાગ કરીને કયા સમજી માણસ ફરી તેની ચાહના કરે ? હે મુનિરાજ ! જે ( ઝેર ) ત્યાગ કર્યું તેને ફરી લેવા ઇચ્છા કરાયજ નહિ, એવું ડહાપણ તે તિર્યંચામાં પણ દેખાય છે. જુએ સમાં બે જાતિ હાય છે. ૧. એક અગધન કુલના સર્પો. ૨. ગ'ધન કુલના સૌં. તેમાં અગ ધન કુલના સર્પ જેને કરડે, તે ઝેર પ્રાણાંત કષ્ટમાં પણ ફ્રી ચૂસવા ચાહેજ નહિ. મંત્રવાદી ઘણી ધમકી બતાવે, તે પશુ મરણ સ્વીકારે પણું વગેલું ઝેર કોઇ દિવસ ચૂસÃજ નહિ. જ્યારે સર્પ જેવા તિર્યંચમાં પણ આવી સમજણ હાય છે, તેા પછી હું મુનિરાજ! તમે મનુષ્ય છતાં વમેલા (ત્યાગ કરેલા) ભેગાને કેમ ચાહા છે? યાદ રાખજો કે ભાગથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org