________________
શ્રી ધર્મજાગરિકા
[૨૫],
સ્થિતિ એમ હોવાથી તેવા દાક્ષિણ્ય ગુણવાલા ભવ્ય શ્રાવકોનું, વેણ તમામ જીવો માને છે, એટલું જ નહિ, પણ તેમણે બતાવેલા નિષ્કટક રસ્તે હેશે દેરાય છે, માનવ જીવનને ઉંચ કોટીનું બનાવે છે. આજ કારણથી શ્રાવકે પિતાનું નિર્મલ વર્તન એવું રાખવું કે જે જોઈને સામો માણસ પિતાની ધાર્મિક પ્રવૃત્તિમાં અનુમંદના કરીને જરૂર જોડાય. મેહનીય કર્મના ઉછાળાને લઈને કદાચ ધર્મ માર્ગમાં અરૂચિ થઈ હય, તેવા વિકટ પ્રસંગમાં પણ છેવટ સામાની શરમથી પણ દાક્ષિણ્ય ગુણવાળા ભવ્યજી ધર્મ સાધન છેડતા નથી. આ બાબત દષ્ટાંત દેવાની ખાસ જરૂર છે. કારણું કે બાલજીને ચાલુ પ્રસંગ યથાર્થ સમજવામાં તે મદદગાર છે. માટે જ કહ્યું છે કે “ર દિ વિના વાછત્તિસ્ય સિદ્ધિવિતુમતિ' આ મુદ્દાથી દાક્ષિણ્ય ગુણને ધારણ કરનાર શ્રી ક્ષુલ્લકકુમારની બીના ટુંકામાં જણાવું છું..
શ્રી સાકેતપુરમાં પુંડરીક નામે રાજા હતા. તેમને કંડરીક નામે નાના ભાઈ હતા. તે યુવરાજપદે નીમાયા હતા. યુવરાજ કંડરીકને યશભદ્રા નામે સ્ત્રી (રાણુ) હતી. રાજા પુંડરીક તે (યશોભદ્રા)ને જોઈને મોહિત થયો. આ મેહનાજ પાપે તેણે કંડરીકને આડખીલી જાણીને મારી નાખ્યો. પોતાના શીલને સાચવવાને માટે જ યશોભદ્રાએ પોતાના પતિની કરૂણ સ્થિતિ દેખતાં વૈરાગ્ય પામીને સિંહની પેઠે આત્મિક વીલ્લાસ ફેરવીને દીક્ષા લીધી. અને તે આનંદથી આરાધવા લાગી. દીક્ષા લીધા પહેલાં તેને (યશોભદ્રાને) ગુણ ગર્ભ હતે. “આ વાત જણાવું તે કદાચ દીક્ષા મને ન મળી શકે” આ ઇરા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org