________________
[ ૨૦૪ ]
શ્રી વિજ્યપદ્મસૂરિજી કૃત
,
તા સુખી રહીએ એમાં નવાઈ શી ? પણુ પરભવમાં પણુ ઉત્તમ શ્રાવક કુલમાં જન્મ મલે, જેથી નિરાંતે ધર્મમય સુખી જીવન ગુજારી શકાય અને મુક્તિપદ મલે, એમ સમજીને દુ:ખી જીવાની ઉપર જરૂર લાગણી રાખવી. · શ્રાવકા વિશેષે કરીને દયાળુ હાય છે, તેઓના મહેાલ્લામાં જઇશું તેા કઈ પામીશું ' આ ઇરાદાથી જેટલા પ્રમાણમાં દુ:ખીજના શ્રાવકના મહેાલ્લામાં જતા આવતા દેખાય છે તેટલા પ્રમાણમાં બીજા સ્થળે તેમ દેખાતુંજ નથી. વ્યાજબીજ છે કે ખીજાના દુઃખ ટાળવાથીજ સુખી જીવન ગુજારી શકાય. જેમ સામાને શાંતિ આપી હાય, તેા તેના તરફથી આપણે શાંતિ મેળવી શકીએ. તેમજ કોઈપણ કામ કરવામાં દાક્ષિણ્યતા ધારણ કરવી, (રાખવી) અને લજ્જાળુ ખની ડહાપણના ઉપયાગ કરવા. તેમાં દાક્ષિણ્યતા એટલે ખીજાનું કાર્ય ખજાવવામાં અને કહેવું માનવામાં પેાતાની ઉત્સાહપૂર્વક અનુકૂલતા જણાવવી. આવા ગુણને ધારણ કરનારા ઉત્તમ શ્રાવકે જે વખતે સામે માણુસ ‘કૃપા કરીને મારૂં આટલું કાર્ય કરી આપે, અથવા કરાવી દ્યો' આવી માગણી કરે, તે વખતે પેાતાનું જરૂરી કાર્ય પણ એક બાજુ રાખીને સામાનુ કામ કરવામાં (પાપકાર કરવામાં તીવ્ર લાગણી દર્શાવીને તેને પૂર્ણ સતેાષ પમાડે છે. આવા પરગજી ઉત્તમ (માણસાનું) શ્રાવકેાનું જન સમુદાયમાં સારૂં માન જળવાય, એમાં નવાઈ શી ? સમજવાનું એ છે કે–અનેક ભવ્ય જીવેાની મનની લાગણીને પાતાની તરફ ખેંચવાનુ અપૂર્વ સાધન કાઈ પણ હાય, તે તે એકજ પરાપકાર ( બીજાનું કામ મજાવવું, એ)
છે. વસ્તુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org