________________
શ્રી ધર્મજાગરિકા
[૧૯] હે જીવ! જે તું બુદ્ધિના ગણને ચહે છે પામવા, વળી આપદાને દૂર કરવા ન્યાય મૉર્ગે ચાલવા યશકીતિને વળી પામવા દુર્જનપણું સંહારવા, સદ્ધર્મને આરાધવા તિમ પાપનાં ફલ રેકવા. રર૩
અર્થ –હે ચેતન! જે તારી વિવિધ પ્રકારની બુદ્ધિના સમૂહને મેળવવાની ઈચછા હોય, અને આપત્તિઓને દૂર કરવાની ઈચ્છા હોય, તથા નીતિના માર્ગને અનુસરવાની, યશ અને કીર્તિને મેળવવાની, દુર્જનપણાને નાશ કરવાની, સદ્ધર્મને આરાધના કરવાની તેમજ પાપના અશુભ ફળને. રેકવાની ઈચ્છા હોય તો તારે શું કરવાની જરૂર છે? તે આગળની ગાથામાં દેખાડે છે. રર૩. સુરદ્ધિ ઉત્તમ મુક્તિની વરમાલ ઝટપટ પામવા, ચાહે જ છે તે સંગને કરજે સદા ગુણવંતના; તું જાણ જીવ નિમિત્તવાસી તેહ જેવા હેતુને, પામે લહે તે ભાવને ના ભૂલજે હિત વચનને. રર૪
અથર–વળી હે જીવ! તારે દેવતાની દિવ્ય ત્રાદ્ધિઓને તથા શ્રેષ્ઠ મેક્ષની વરમાલાને જલ્દી પામવી હોય એટલે મેક્ષ પણ મેળવવાની ઈચ્છા હોય તો હંમેશાં ગુણીજનેની સોબત
૧. એક દિશામાં વ્યાપે તે કીતિ અને સર્વ દિશામાં ફેલાય તે યશ કહેવાય છે. કહ્યું છે કે–પ્રકામિની ત્તિ-સવિમુ ચરાઃ |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org