________________
[ ૧૯૮ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
કવિતા કરવાની ઈચ્છા કરનાર મૂખ માણુસની ખરાખર (જેવા) છે. અથવા જે કવિત્વ શક્તિ વિનાના હાય, તે કવિતા રચી શકતા નથી તેમ સત્સંગ વિના કલ્યાણની આશા નિષ્ફળ છે. વળી જેમ ઉપશમ ( શાન્તિ ) તથા દૈયા (કરૂણા ) રહિત માણુસની તપસ્યા કરવાની મ્હેનત પણ ફાગટ છે, અને જેમ અલ્પ બુદ્ધિ ટુકી બુદ્ધિ છતાં ગંભીર–ઉંડા રહસ્યવાળા શાસ્ત્રના · અભ્યાસની ઇચ્છા રાખવી જેમ નકામી છે, અને જેમ આખા રહિત અંધની ઘટ પટ વગેરે વસ્તુઓને જોવાની ઇચ્છા નિરક છે. તેવીજ રીતે સત્સંગ વિના સ્વહિતની ઈચ્છા રાખવી એ ફાગત જાણવી. ૨૨૧
વાંછા કરે છે ધ્યાન કરવા પણ ચપલતા ચિત્તની, એ આઠ વાનાં ના અને ખામીજ છે નિજ હેતુની; પુણ્યાદિ કાર્યો . નીપજે ના, જો મણા કરૂણાદિની, કલ્યાણ ના હાવે કદી સેાબત વિના ગુણવંતની. ૨૨૨
અઃ—જેના ચિત્તની ચપળતા-ચંચળતા હાય તે છતાં તે ધ્યાન કરવા ચાહે તે તે મનેજ નહિ. એવી રીતે ઉપર કહેલ આઠ કાર્યો જે થતા નથી તેનું કારણ એ છેકેતે દરેક કાર્યોમાં નિજ હેતુ એટલે પાત પેાતાનાં કારણેાની જ મુખ્ય ખામી છે. જેમ પુણ્યાદિ કાર્યોમાં તે કારણુની એટલે કરૂણા-દયા ભાવ વગેરે કારણેાની ખામી છે, તેથી પુણ્ય વગેરે કાર્યો અની શકેજ નહિ. તેવીજ રીતે ગુણી જનની સાખત વિના કદાપિ પણુ કલ્યાણ થઇ શકતુ નથી. ૨૨૨.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org