________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૧૯૭ ]
ખરૂં સુખ સત્સંગથી મળે છે. તે વિના સુખને ચાહનારા મૂર્ખાઇ ભરેલું કેવું કામ કરે છે. તે જણાવે છે: નિષ્કુદ્ધિ જે સેાખત તજી ગુણીની ચહે કલ્યાણને, જીવદયા દૂરે તજીને ચાહતા તે પુણ્યને; ઇચ્છા કરે યશની ઘણી દૂરે તજીને ન્યાયને, ઈચ્છા કરે છે દ્રવ્યની પણ છેડતા ન પ્રમાદને, ૨૨૦
અઃ—જે બુદ્ધિ રહિત જીવા ગુણીજનની સાખત તજીને પોતાના ક્લ્યાણુને અથવા હિતને ઇચ્છે છે તે જીવદયા—અહિંસા છેાડીને પુણ્ય મેળવવાને ચાહે છે. અથવા જીવયા વિના પુણ્યની ઈચ્છા કરવી ફાગટ છે તેમ સત્સંગ છેડીને કલ્યાણની ઇચ્છા કરવી એ નકામી છે. વળી ન્યાયને છેડીને કાઈ યશ-કીર્તિની ઇચ્છા કરે, અથવા પ્રમાદ–આળસને છેડયા સિવાય જે દ્રવ્ય મેળવવાની ઇચ્છા કરે તેવી ઇચ્છા કરનારા જીવે! મૂર્ખ ગણાય છે. કારણકે તેમ કરવાથી જેમ યશ તથા દ્રવ્ય ન મળે, તેમ સત્સંગ છેડનારનુ પણુ કલ્યાણ થતું નથી. ૨૨૦.
પ્રતિભા વિનાના તે ચહે રચવાજ કવિતાને વળી, ઉપશમ દયા વિણ ચાહતા કરવા તપસ્યાને વળી અલ્પ બુદ્ધિ છતાં ચહે ગ ંભીર શાસ્ત્રાધ્યયનને, ચક્ષુ વિનાના તે ચહે છે. દેખવા ધટ આદિત. ૨૨૧
અ:વળી જે માણુસ સત્સંગને તજીને પેાતાનું હિત ઇચ્છે છે, તે માણસ પ્રતિમા–કવિત્વ શક્તિ રહિત છતાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org