________________
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
અ:—ગુણના સમૂહને ધારણ કરવાથી શ્રેષ્ઠ અનેલા ભવ્યજનની સામત ક્યા ઇચ્છિતને આપતી નથી? અથવા મનુષ્યાના સઘળા ઇષ્ટને આપે છે. કારણ કે ગુણીની સેાખત હલકા–નીચ અથવા આ રૌદ્ર ધ્યાનના વિચારને દૂર કાઢે છે. વળી આન્તર-આત્માના ગુણને ઢાંકનાર અભ્યન્તર અધકારના (જ્ઞાનાવરણીયાદિ કર્મોના) નાશ કરે છે. અને સજ્જ નના સંગ તત્ત્વાતત્ત્વનું સાચા ખોટાનું ભાન કરાવે છે અથવા પેાતાને હિતકારી શું છે? અને નુકસાનકારી શું છે? તેની સમજણ સત્સંગ કરાવે છે. ૨૧૮.
આ ગાથામાં સત્સંગના લાભ ગણાવે છે:—
સાષમય જીવન અનાવે ન્યાય વૃત્તિની વળી, વૃદ્ધિ કરે ગુણગણતણી યશને વધારે તે વળી; નિજ ધર્મ માં સ્થિર ધીર કરે તિમ દુર્ગતિને સહરે, એ લાભ સત્સ ંગતિ તણા જે ભવ્ય તે તેને કરે. ૨૧૯
[ ૧૯૬ ]
અ:—સજ્જન માણસેાની સેાખત માનવ જીવનને સન્તાષમય બનાવે છે. તથા ન્યાયવૃત્તિમાં વધારા કરે છે. પેાતામાં રહેલા ગુણના સમૂહમાં પણ વધારા કરે છે. તેમજ તે યશના પણ વધારા કરે છે. વળી પેાતાની ક્રૂરજ બજાવવામાં જીવને સ્થિર નિશ્ચલ મનાવે છે. તથા સડકટના પ્રસ ગે ધૈર્ય વાન મનાવે છે. દુષ્ટ બુદ્ધિને નાશ કરે છે. આ પ્રમાણે સત્સંગના લાભ જાણીને ભવ્યજને અવશ્ય તે સત્સંગને રુ કરે. ૨૧૯.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org