________________
[ ૧૯૪]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
નાખે છે-નાશ કરે છે. તથા અગ્નિમાં કાષ્ઠા-લાકડાં નાખવાથી જેમ અગ્નિ વધે છે, તેમ નિર્ગુણી જનેાની સેાખત કુમતિ( દુષ્ટ બુદ્ધિ )ના વધારા કરે છે. વળી વેલડીનું મૂલ (ઉત્પત્તિ સ્થાન ) ક' કહેલું છે, તેમ નીચની સેામત અન્યાય (અનીતિનું ) મૂલ (ઉત્પત્તિસ્થાન ) કહેલું છે. માટે નીચની સેાખત બીલકુલ કરવીજ નિહ. ૨૧.
દુર્જનના સંગથી તેવાજ ગેરફાયદા જણાવે છે:-- તે સંગને નિર્ગુણતણા કરવા ઉચિત શું ? તે જને, કલ્યાણને જે ચાહતા ના બેસવું તેની કને; સંસ્કાર સારા તેમ હલકા ગુણિ અગુણના સંગથી, દૃષ્ટાંત ગિરિશક પુષ્પશુકનુ એમ જાણ્યું શાસ્ત્રથી. ર૧૬
અ:—જે મનુષ્યા પાતાનાં કલ્યાણને ( હિતને ) ચાહનારા છે, તે મનુષ્યાએ નિર્ગુણી જનાની સામત કરવી શું યાગ્ય છે? અર્થાત્ ખિલકુલ યેાગ્ય નથી. એટલુંજ નહિ પણ તેવાની પાસે બેસવું પણુ ઉચિત નથી. કારણ કે ગુણીની સાબતથી સંસ્કાર (છાપ) પણ સારા પડે છે. અને ગુણરિહંતની સેાબતથી હલકા-નીચ સંસ્કાર આવે છે. આ પ્રમાણે શાસ્ત્રમાં આપેલા ગિરિશુક તથા પુષ્પશુકના (આગળ કહેવાશે તે) છાન્તથી જાણ્યું છે. ટુકામાં તે ષ્ટાન્ત આગલી ગાથામાં દેખાડે છે. ) ૨૧૬.
સૂચવેલા એ પાપમનું હૃષ્ટાન્ત આ
પૂર્વ શ્લાકમાં પ્રમાણે+ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org