________________
શ્રી ધર્મજાગરિકા ! ”
[૧૯૩] - હવે નિર્ગુણી જનની સેનત કરવાથી થતા દેશે વિવિધ દષ્ટ દઈને કવિ આ પ્રમાણે કહે છે – નિર્ગુણ નરેની સોબતે હોનાર દોષે કવિ કહે, બાલે કમલને જેમ હિમ મેટાઈને જે તિમ દહે; વંટોલિયો જિમ વાદલાંને તેમ નિગુર્ણસંગતિ, ધન ધાન્ય કેરી વૃદ્ધિને સંહારતી બે દુખતતિ. ર૧૪
અર્થ:–જેમ હિમ કમલને બાળી નાખે છે તેમ નિર્ગુણીની સેબત મોટાઈને નાશ કરે છે. વળી વળી જેમ વાદળાંના સમૂહને વિખેરી નાખે છે તેમ નિર્ગુણ જનની સોબત ધન ધાન્ય વગેરેની વૃદ્ધિને (આબાદિન) નાશ કરે છે અને વિશેષમાં દુઃખતતિ-દુ:ખની પરંપરાને આપે છે માટે નિર્ગુણ પુરૂષોની સોબત કરવી જ નહિ. ૨૧૪ હાથી બગીચાને ઉખાડે તિમ દયાને જે સહી, તેડે ગિરિને વજ તિમ જે કુશલને છેદે સહી કષ્ટો થકી અગ્નિ વધે જેથી કુમતિ વાધે વળી, મૂલ વેલડીનું કંદ તિમ અન્યાયનું મૂલ જે વળી. ૨૧૫
અર્થ –જેમ બગીચામાં પડેલો હાથી તેની અંદર આવેલાં ઝાડ, વેલા, છેડવા વગેરેને ઉખેડી નાખીને ખેદાન મેદાન કરી નાખે છે, તેમ નીચની સબત દયા-કરૂણા રૂપી વૃક્ષને નિશ્ચયે નાશ કરે છે એટલે નીચની સબત કરનારમાં દયાને અંશ રહેતો નથી. વળી જેમ જ પર્વતને તેડી નાખે છે, તેમ નીચની સોબત કુશલને-કલ્યાણને નકકી છેદી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org