________________
શ્રી ધર્મજાગરિક
[૧૯૧] અથ–તુંબડુ જે કાપાલિકના હાથમાં જાય તો તે તેને લેહી પીવામાં ઉપયોગ કરે છે. તેજ તુંબડા વડે કેટલાક સમુદ્રમાં તરી પણ શકે છે. વળી જે તે તુંબડાં યતિના હાથમાં જાય તો પાત્રાની શોભાને પામે છે. તેમજ કેટલાક તુંબડાં જેને વાંસની સાથે સંયોગ થાય એટલે જે તેને તંબુ બનાવે તે મધુર અવાજે ગાય છે. જેમ તુંબડાને નીચની સબત થાય તો તેને નીચ કાર્યમાં ઉપયોગ થાય અને સારાની સબત થાય તો સારા કાર્યમાં તેને ઉપગ થાય. તેમ નીચ માણસની સોબતથી નીચપણની પ્રાપ્તિ થાય છે અને ઉચ્ચ માણસની સોબતથી સદાચાર પાલવાની ચાહના થાય છે. ૨૧૧.
ગુણવંતની સોબત શ્રેષ્ઠ છે એમ જુદા પ્રકારે તે સમજાવે છે:-- સંસારખિન્નજનો તણું વિશ્રામભૂમિ ત્રણ કહી, તેમાં ગો ગુણિસંગ જેથી અંશ પણ છે નહિ
સ્વર્ગવાનાં ષટ કહ્યા જિનધર્મમતિ ગણિસંગતિ. વિનય અંગજ આદિમાં ગુણિસંગની ગણના થતી. ર૧૨
અર્થ –સંસારથી ઉદ્વેગ પામેલા માણસોની ત્રણ વિશ્રામ ભૂમિઓ કહેલી છે. તેમાં પણ ગુણીજનની સેબત
૧. વિશ્રામભૂમિ–જેમ થાકેલા મનુષ્યને વિસામે લેવાની જરૂર પડે છે અને તે માટે વિસામા બાંધેલા હોય છે તેને વિશ્રામભૂમિ કહે છે. તેમ આ સંસારમાં રખડવાથી થાકેલા જીવોને માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org