________________
શ્રી ધર્મજાગરિકો
૧૮૯) શ્રી પ્રજ્ઞાપના સૂત્રની અંદર આર્ય શબ્દનો અર્થ આ પ્રમાણે કર્યો છે કે જેઓ હેય-ત્યાગ કરવા યોગ્ય નિન્દનીય કાર્યોથી છેટા રહે તે આર્ય જાણવા. ૨૯.
ઘણુએ બાલ જીવોને સ્પષ્ટ બોધદાયક નીવડી છે. તેમણે એક વ્યાકરણ શાસ્ત્ર બનાવવા ઉપરાંત ૧૫ મહા ગ્રંથની ઉપર સરલ ટીકા બનાવી છે. તે આ પ્રમાણે-૧ શ્રી વ્યવહાર (છેદ ગ્રંથની) વૃત્તિ ૨ પાષિના શિષ્ય શ્રી ચંદ્રમહત્તરાચાર્યો જે નવહજાર લેક પ્રમાણ પત્ત ટીકા સહિત ૩૮૯ ગાથા પ્રમાણ “પંચસંગ્રહ” બનાવ્યું. તેની ઉપર ૧૮૮૫૦ લેક પ્રમાણ ટીકા બનાવી. ૩. શ્રી દેવવાચક કૃત નંદીસૂત્ર વૃત્તિ. ૪. છઠ્ઠ કર્મગ્રંથની ટીકા. ૫. ઉમાસ્વાતિ વાચકના શિષ્ય શ્રી શ્યામાચાર્ચે બનાવેલ શ્રી પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિ. ૬. ચંદ્રપ્રજ્ઞપ્તિ (ઉપાંગસૂત્રની) વૃત્તિ. ૭. સૂર્યપ્રજ્ઞપ્તિ (ઉપાંગસૂત્રની) વૃત્તિ ૮
તિષ્કરંડક પ્રકીર્ણક વૃત્તિ. ૯. વાભિગમ વૃત્તિ. ૧૦ ક્ષેત્રસમાસ વૃત્તિ. ૧૧ ધર્મ સંગ્રહણીવૃત્તિ. ૧૨. રાજપ્રક્રીયો પાંગવૃત્તિ. ૧૩. બૃહકલ્પની અર્ધ પીઠિની વૃત્તિ (જે પાછળથી શ્રી ક્ષેમકીર્તિસૂરિએ પૂરી કરી છે) ૧૪. શ્રી આવશ્યકસૂત્રવૃત્તિ ૧૫. શ્રી ભગવતીને ૨૦ મા શતકની વૃત્તિ.
૧. આ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર એ ઉપાંગસૂત્ર છે. ઉપાંગનો સંબંધ અંગસૂત્રની સાથે જરૂર હોય છે. કારણ કે અંગસૂત્રોની બીનાનો વિસ્તાર ઉપાંગ સૂત્રોમાં હોય છે. એમ “ વિવUહાપ
” આ ઉપરથી જાણી શકાય છે જેથી શ્રી સમવાયાંગસૂત્રનું આ ઉપાંગ સમજવું. તેમાં જીવપદ સ્થાનપદ અને શરીર ભાષા લેશ્યા વિગેરે પદાર્થોના સ્વરૂપ સમજાવનારા બીજા પણ અધ્યયનરૂપ અનેક
પદે ગોઠવ્યા છે. સર્વ મળી ૩૬ પદે છે તેને બનાવનારા શ્રી ઉમાછે, સ્વાતિ વાચકના શિષ્ય શ્યામાચાર્ય હતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org