________________
શ્રી ધર્મજાગરિકા
[૧૮૭] સર્વને પણ પ્રિય અને હિત વચન વધવું આત્મની, શુભ ભાવનાજ ભવે ભવે એ સાત વચ્ચે મુક્તિની. ૨૦૮
અર્થ –(૧) શાસ્ત્રનું અધ્યયન કરવું. (૨) જિનેશ્વરના ચરણમાં નમસ્કાર. (૩) આર્યજનની હંમેશાં સારી સબત. (૪) અન્યના દેષ કહેવામાં મૌન રહેવું. (૫) સારા આચરણવાળા ભવ્ય પુરૂષના ગુણના સમૂહની વાર્તા કરવી. (૬) સર્વને પ્રિય લાગે તેવું અને હિતકારી વચન કહેવું, તથા (૭) સાતમું આત્માના સ્વરૂપની વિચારણા કરવી. એ સાતની પ્રાપ્તિ મેક્ષપદને પામું, ત્યાં સુધીમાં વચલા ભામાં ભવ મલજે. (એમ મરણની નજીકના ટાઈમે મહામંત્રી શ્રી વસ્તુ પાલે માગણી કરી હતી. એમ આગળના લેકની સાથે આ
લોકનો સંબંધ છે). ૨૦૮. મલજે મને ઈમ વસ્તુપાલે ભાવના અંતિમ ક્ષણે, રાખી તિહાં ગુણિસંગ ચાલ્યા આર્યસંગતિ સુવચને; હેયથી અલગ રહે જે અર્થને એ આર્યન, ઉપદેશતા ચોથા ઉપાંગે વચન મલયગિરીશના. ર૦૯
અર્થ –આગલી ગાથામાં કહ્યા પ્રમાણે સાત વાનાં મને ભભવ મલજે એ પ્રમાણે મંત્રીશ્વર વસ્તુપાલે પોતાના અન્તિમ ક્ષણે-મરણ વખતે ભાવના રાખી. તેમાં તેમણે
આર્યસંગતિ” એ વચન વડે ગુણીજનના સંગની ચાહના રાખી છે. આર્ય શબ્દની વ્યાખ્યા કરતાં પરમપૂજ્ય १. शास्त्राभ्यासो जिनपदनतिः संगतिः सर्वदायः,
सवृत्तानां गुणगणकथा दोषवादे च मौनं ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org