________________
શ્રી ધર્મજાગરિકા
[૧૯૫] દેવાધિદેવ શ્રી વીર પ્રભુના પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીની સેબત કરનાર એટલે તેમના હાથે દીક્ષિત થનારા ભવ્ય જીવે ઘણા પ્રકારની લબ્ધિને તથા કેવલજ્ઞાનને પણ પ્રાપ્ત કરતા (પ્રકટાવતા હતા. એમ સમજીને સબત કરવી હોય તે ઉત્તમ ગુણવંત (જ્ઞાન કિયામાં આદરવાળા ) પુરૂષનીજ કરવી જોઈએ. આ બાબત કહ્યું છે કે – दूरीकरोति कुमतिं विमलीकरोति, चेतश्चिरंतनमघं चुलुकीकरोति ॥ भूतेषु किं च करुणां बहलीकरोति-संगः सतां किमु જ મામતિનોતિ છે ? || (અર્થ સ્પષ્ટ છે) ર૦૫.
ઉત્તમ પુરૂષ સેયની જેમ બેનું એક કરે પણ એકના બે તે નજ કરે તે જણાવે છે – સંસાર કડવું ઝાડ તેના બે ફલે અમૃત સમા, ઉત્તમવચનરસસ્વાદ જનસંગ અનુપમ ભુવનમાં; બેઉ પાસે જેમની તે સેય જેવા ગુણિજને, કાતર તણી જિમ ભેદ ન કરે સાધતાધરી મુદઘણું. ૨૦૬
અર્થ–સંસાર રૂપી કડવા ઝાડના બે ફળ અમૃતની જેવાં કહ્યાં છે. એક તે મધુર જિનેશ્વરના વચનના રસનો આસ્વાદ, અને બીજું સજજન પુરૂષની સોબત. એ પ્રમાણે બે ફળો સંસારમાં ઉપમા રહિત છે. આ બંને પ્રકારના ફળો જેમની પાસે હોય તે ગુણવાન માણસો સોય જેવા કહા છે, કારણ કે તેઓ જ્યાં જ્યાં જાય ત્યાં કાતરની પેઠે ભેદ કરતા નથી પણ ઘણું આનંદપૂર્વક મેળ કરાવે છે. જેમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org