________________
[૧૮૪]
શ્રી વિજ્યપદ્મસુરિજી કૃત
ઈને પામે છે. જુઓ દષ્ટાંત-ચંદ્રની સેબતથી હરણ પણ ગગન અથવા આકાશને ઓળંગે છે, અને ગુણ પુરૂષોની સેબતથી અશક્ય કાર્ય પણ શક્ય બને છે. સુખડ-આવના ચંદન શિતળ ગણાય છે, તેનાથી પણ ચંદ્રને પંડિત પુરૂષ અધિક શીતળ ગણે છે. તે ચંદ્રથી પણ ગુણી પુરૂષની સખત વધારે શીતલ છે કે જે ગુણીની સબત પળે પળે વિદનેસંકટને દૂર કરે છે. ૨૦૪.
હવે પૂર્વની બીન સચોટ સમજાવવા સાથે સત્સંગને લાભ જણાવે છે – ફેકે વિદૂર અઘટિત વિચારે ચિત્તને નિર્મલ કરે, ગુણિસંગ પાપ ગણે ઘટાડે પુણ્યવૃદ્ધિ સદા કરે; વિસ્તાર કરૂણાનો કરે જંગલ વિષે મંગલ કરે, બહુ લબ્ધિ કેવલ નાણને ગામ તણા સંગી વરે. ર૦૫ - અર્થ-વળી ગુણું પુરૂની સેબત આવેલા અમેગ્ય વિચારેને વિદૂર—ઘણે દૂર કાઢે છે. તેમજ ગુણ પુરૂષોની સોબતથી નવા અગ્ય વિચાર આવતા નથી. વળી સત્સંગ ચિત્તને નિર્મલ કરે છે તેમજ મનને ખુશ કરે છે. સત્સંગથી પાપના સમૂહ ઘટી જાય છે અને હંમેશાં પુણ્યની અથવા શુભ કર્મોની વૃદ્ધિ થાય છે, અને તે જંગલને વિષે અથવા સંકટવાળા પ્રસંગે પણ મંગલ અથવા કલ્યાણ કરે છે. જુઓ - १. चंदन शीतलं लोके, चंदनादपि चंद्रमाः ॥
चंद्रचंदनयोर्मध्ये शीतलः साधुसंगमः ॥१॥.....
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org