________________
[૧૮૨ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે-રંગઃ સામના સાક્યઃ-જ્ઞ ચૈત્ત્વનાં न शक्यते ॥ सद्भिः सहकर्त्तव्यः सतां संगो हि भेषजम् ॥१॥ ૨૦૧.
ચાંદનીથી રાત જ્યાહ્ની તમ થકીજ તમસ્વિની, સંગને અનુસાર ખ્યાતિ તેવી વસ્તુ તણી; દારા ચઢે પ્રભુ શીશ જિમ વર પુષ્પમાલા સંગથી, મેટાઈ તુચ્છ પદાર્થ પણ પામેજ ગુણીના સંગથી. ૨૦૨
અ:-જેમ ચાંદનીથી એટલે ચંદ્રના પ્રકાશથી (તેની સાખતથી) રાત્રો પણ જ્ગ્યાહ્ની એટલે અજવાળી કહેવાય છે. તેમ તેજ રાત્રી–અધકારની સાખતથી તમસ્વિની એટલે અંધારી ( રાત ) કહેવાય છે. એ પ્રમાણે સામતને અનુસારે વસ્તુની પણ સારી અથવા ખાટી ખ્યાતિ-પ્રસિદ્ધિ થાય છે. જેમ ફૂલની ઉત્તમ માલાની સેાખત કરવાથી તે ફૂલામાં પરાવેલા દ્વારા પણ પ્રભુના મસ્તક ઉપર ધારણ કરાય છે. માટે ગુણુવત પુરૂષાની સાખતથી હલકા પદાર્થો પણ મેટાઇને-ચઢતીને પામે છે. માટે ગુણી પુરૂષોનીજ સાખત કરવી એ વ્યાજમી છે. ૨૦૨.
હવે ગ્રંથકાર ગુણવત પુરૂષોની સેાખતથી ઉત્તમ લાભ થાય છે, એ ખીના વિવિધ દૃષ્ટાંતા દઇને જણાવે છે:— નિર્ગુ ણુ અને ગુણવંત પૂજનિક મેધની વચ્ચે રહી, રિમાણ પણ ગાભા લહે ગુણિસંગ લાભ મણા નહી;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org